To, Hemendrakumar C. Parikh
B-28 Engineering Hostel,
Vallabh Vidyanagar. Via ANAND.
૭૩
શાંતિ સદન, મુંબઇ ૨૨.
૨૮-૯-'૫૪
પ્રિય
હેમેન્દ્ર, તારું એક પોસ્ટકાર્ડ તેમજ
મોટું કવર મળ્યું છે.
પરંતુ તેમાંથી હું બહુ થોડો
જ ભાગ સમજી શક્યો
છું. કેમેરા તેમજ રોલ માટે
બે ફિકર રહેજે. તારીખ
૨જી એ જનતા પર
આવીશ. બીજું કાંઈ જોઈતું કરતું
હોઈ તો જરૂર લખજે.
I hope you will excuse me for the
first time, for writting short letter to you, as I am not in a position to
write you in detail. More personal talks and reasons I keep reserve for when we
meet on 2nd Octo. 54. Yours Nare[ndra]
Nare[ndra] M. Shah 73 Shanti -
Sadan Bombay - 22.



No comments:
Post a Comment