અહીં
આપેલી બંને ઈમેજના લખાણનું
ગુજરાતીમાં લિપ્યંતરણ (Transliteration) નીચે મુજબ ફાઈલ
વાઈઝ આપેલું છે:
પ્રિય
હેમેન્દ્રભાઈ
તમોને
લખતા દિલમાં ઘણુજ લાગી આવે
છે પણ શું કરવુ
સાસુજી વ્હાલ નાની ઉમાબેન સૌને
મુકીને ચાલ્યા ગયા ઘરની અંદર
એક રમકડું હતુ સૌને હસાવે
સૌને આનંદ કરાવનાર વ્હાલીબેન
ચાલી રડી રોક્ટો ખ્યાલજ
મોટો મનેહર કેમ બજાવીને ચાલ્યા
ગયા મોટી તે નજરે
ને નજરે રહેશે તેનો
હસતો ચહેરો મોઢા બોલ ઘણા
પણ વીસરાતા નથી ભાઈ તમો
ત્યાં એકલા છો માટે
પણ પણ તમોને હૈયા
મુખ આત્માને સાચુ સાભળ આપે
તેજ આપણી પ્રાર્થના કરવાની
રહી રહીને રડવું પણ તેનુ મોઢુ
દેખા શકતુ બહુ યાદ
તમારા રહેશે વારંવાર શું લખુ લી.
આપના ભાભી જમનલા.
ભાનુ
બેનને તાર કર્યો માં
તમો ત્યાં જેને બધા સમાચાર
સહન કરવાનું રહ્યું બાકી પોતે હંમેશાને
માટે ચાલ્યા ગયા છે મારા
લાડકા વહુ ગણો કે
વ્હાલ વાલસોયા મને ઘણા પણ
વીસરાસે નહી પણ ઈશ્વરના
ઘર પાસે આપણું ઉપાય
નથી મારા ભાઈ સાચે
ખુબજ સમાચાર રહેશે કાગળ


No comments:
Post a Comment