नाम:
ऐमेन्द्र सी. परीख
पता:
बी. २५ स्वेच्छान्स्व रोग
दोस्तो
डाकखाना:
विद्यानगर
ज़िला:
आणंद उ. गुजरात
તા.
૨૦-૩-૫૪. પ્રિય
ભાઈ હેમેન્દ્ર, તમારા પત્ર હજી સુધી
મળ્યા નથી પણ આશા
છે કે ખુશીમાં હશો.
તમારી પરીક્ષા આવી હશે અને
મારી પરીક્ષા આ મહિનાની ૨૨મીથી
ચાલુ થઈ ગયા પછી
આખો મહિનો ચાલશે કે કેમ. તો
કાંઈ પણ નવું હોય
તો કાગળ લખજો અને
ઘરના બધાને યાદ આપજો. ૩/૪૨ માર્કેટ માર્ગ.
આનંદ,
સજીવ કુમાર અને બધા મજામાં
હશે જ! લેસન માટે
તે પણ જરા જોઈ
લેશો તમારી પરીક્ષા ક્યારે છે? લિ. : ?



No comments:
Post a Comment