To: હેમેન્દ્ર મણીલાલ પારેખ
એન્જીનિયરીંગ
કોલેજ
હોસ્ટેલ
૨૭ નં બી બ્લોક
(Hostel, Room No. 27, B Block)
વલ્લભ
વિદ્યાનગર વાયા આણંદ
(Kaira)
VIA ANAND
પ્રિયભાઇ
હેમેન, તારો મનુભાઇ સાથે
લખેલ પત્ર મળ્યો. મેં
તને એક પત્ર પહેલા
લખેલ અને એ પછી
રજીસ્ટ્રેશન પણ મોકલાવેલ પણ
એ તારા જુના સરનામે
મોકલેલ જેથી તને મળી
નથી જાગતી એમ લાગે છે.
મારી પાસે તારું નવું
સરનામું ન હતું. મારી
તબીયત વચ્ચે ખરાબ હતી પણ
હવે એકદમ સારી છે.
અને તબીયતને લઇને મંડળનું કામકાજ
તથા ઇતર પ્રવૃત્તિ બધું
જ થોડું દીધું છે. ૨-૩થી
ઘરમાં આરામ કરું છું.
પુ. બેનનો રાજકોટથી પત્ર હતો, હવે
એ વડીયા પહોંચી ગયા
હશે.
મારાં આશીર્વાદનું ૨જી કંઈ નક્કી
નથી. તારી તબીયત સારી
હશે. ભાનુબેનને ત્યાં બધાને યાદી. મુકતાબેન બિલાં આવેલા ત્યારે એક રાતે મળવા
આવેલ. બીજા શું નવીન
છે? પત્ર લખજે જરૂર.
૧-૧૦-૫૩, ગુરૂવાર
(1-10-53, Thursday)
મંદાકીનીના
જય શ્રી કૃષ્ણ (Mandakini na Jai Shri Krishna)



No comments:
Post a Comment