To, Hemendra C. Parekh
Suraj Para
Vadia
(Saurashtra)
મુંબઈ
રવીવાર
(પૂ.
વડીલશ્રી, ભાઈ હેમન્દ્રનું રાજકોટનું
સરનામું ગુમ થવાથી આ
રાતે પત્ર લખું છું
તો આ પત્ર તેમને
'Redirect' કરી આપશો. તબિયત સૌની સારી હશે?
લિ: છોરૂ હિમતના પ્રણામ)
ભાઈશ્રી,
આપને એટલી કલ્પના પણ
નથી આવતી કે મારો
પત્ર તમને કેમ મળતો
નહિ હોય? વીગત-ઉપરથી
જાણશો.
તમોને
બે પત્ર લખેલ. ખેર!
ને થયું તે ખરું.
હું પણ સાયન્સમાં અહીં
વાંદરામાં આવેલ નેશનલ કોલેજ
માં જોડાયો છું. અમારી કોલેજમાં
N.C.C. જેવું કંઈ હાલમાં છે
નહિ. આવતે વર્ષે આવશે.
તમોને
ઘણું લખવાનું મનમાં સંધારી રાખેલ છે. હવે આપનો
પત્ર આવ્યા પછી નિરાંતે વિગતવાર
લખીશ.
ભાઈ ધિરેન્દ્રને યાદ ! પત્ર લખે તો
ઠીક.
તબિયત
સારી હશે? પાણી માફક
આવ્યું હશે?
પત્ર
તુરત લખશો. લિ: હિમતના ?



No comments:
Post a Comment