Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 16 February 2017

JASHRAJ FUA - 27/12/1955


To, Mr. Hemendra C. Parekh.

616, E. Daniel

CHAMPAIGN.(ILLINOIS).

U. S. A.

 

તા· ૨૯··૫૫ થી

ચિ· હેમંત

જત· તમારો કાગળ મળ્યો છે તેથી

આનંદ થયો છે.

પરંતુ અહીં અતિશય વરસાદ

છે. તેમજ કસ્ટમવાળા રાધવજી શેઠ

નું હજી કાઇ રાગથી વધારાના માં

રોકાયેલ છે. તેમજ નશાબંધી છે

તમારા ફેક્ટરીની વયગતા

સારી છે. મારી વયગતા પણ સારી છે

હોકુમચંદ વગેરે ભાઇઓ રામેરામ પાઠવ્યા

વિશેષ. અત્રે વધારા ઇન્ડીયા

થી પાછા આવ્યા વડાવતરાય પ૧૨

ભાઇ સિકંદર હજી ઇન્ડીયા ગયા નથી

તે સદ્ગત થયાના સમાચાર મળ્યા.

 

 

પરંતુ તા· -૧૨-૫૫ ના રોજ અહીં

હિરજીની બાજુમાં ખોડિદાસનું મકાન

હતું તે આપણૅ - લખાણ રાખેલ

તે રજીસ્ટ્રેશન લખાણમાંથી ભાડું દર

માસનું ભાડું મલશે : ૨૬૦૦, આથી કંઈ

આપવા-વધારાની અહીં મહેનતની

લખાણ-દસ્તાવેજ બાકી વગેરે·

મકાન ઉપર કોઈ રહેવા જવું નથી

એટલે દરેક ભાઈઓ પણ વિષે

પાસ-સામસામે મકાન લઇ લીધા

છે. એટલે અત્રે પણ કોઈ ચિંતા

નથી. શુભેછક

લિ· મણિલાલના પ્રણામ

 

SETH STORE

P.O. Box 209.

NAKURU

(Kenya. E.A.)

 





No comments:

Post a Comment