Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 February 2017

CHANDA BEN - 29/06/1959

Harendra. C. Parikh. "VIKAS", 2nd floor, Shivaji Park second cross lane. DADAR B.B. BOMBAY 26.

૨૭ મી જુન ૬૫ (27th June '65)

/૧એ જસ્ટીસ ચંદ્ર માધવ રોડ ભવાનીપુર કલકત્તા-૨૦

 

પ્રિય હેમેન,

તમને ઘણાં વખત પહેલાં એક પત્ર લખેલ. પછી મેં ફેક્ટરીના સરનામે એક પત્ર લખ્યો પણ તારા તરફથી એકેય નો જવાબ નથી તો પત્રો મળ્યા કે નહિ?

તને આપણો બ્લોક મળી ગયો બાપુજી ના પત્ર ઉપરથી જાણ્યું. અને એટલે આજે સરનામે પત્ર લખું.

અહીં અમે બધા મઝામાં છીએ, કુબેન ને ત્યાં બધા મઝામાં છે. શેઠ સાહેબની તબીયત સારી છે.

રાજકોટથી નાનુનો પત્ર હતો તારા ખબર ક્યાંય નથી મળતા તો હવે એક ઠેકાણેથી મેળવવાના રહે છે.

ભારતીનો ફોટો તથા પત્ર બેન ઉપર હતા. તેને હજી મેં પત્ર લખેલ નથી.

જેતપુરથી મંજુનો પત્ર હતો.

 

હવે તો બ્લોક મળી ગયો છે તો લગ્ન ક્યારે કરવાના રાખવાના છો? જો કે આવવાની આશા નથી રાખતા પણ આનંદ તો ખબર જાણીને થઈએ ને. હવે તો બાપુજી ત્યાં કદાચ આપવાના રહશે.

નાનુ માટે કોઈ છોકરો જુવે છે કે નહિ? એનું પણ નક્કી કરી નાખો એટલે એક ઘોડાગાડીનો ખર્ચ થાય.

પત્ર લખજે. અને કદાચ સરનામું હોય તો વખતે ડાયરીમાં લખી નાખજે. નહીતર અહીંથી એક એડ્રેસ બુક મોકલી આપું.

મંથદી.

 




No comments:

Post a Comment