Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 10 February 2017

BOTADRA - 01/07/1954

હેમેન્દ્ર સી. પારેખ રૂમ નં. બી-૨૬, એન્જીનિયરીંગ હોસ્ટેલ

વલ્લભ વિદ્યાનગર (આણંદ)

 

મુંબઈ તા. --૫૪

પ્રિય ભાઈશ્રી હેમેન્દ્ર,

આપનો પત્ર મળ્યો વાંચી ઘણોજ આનંદ. આપ ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા તેથી ખાસ કંઈ નવાઈ લાગી. મારો અનુભવ મને એમ કહેતો હતો કે તમે લગભગ રીતે પાસ થશો પરંતુ તમારા લખાણથી થોડો રંગ રહેતો ખેર! 'All is well that ends well'. બોર્ડીંગના કોઈ મિત્ર સાથે પત્ર વ્યવહાર નથી પરંતુ ઘણાખરા મિત્રો મુંબઈમાં છે સૌ સૌના કામમાં હોય છે રસ્તે મળે ત્યારે બે મીનીટ ઉભા રહીએ એટલું . નામ કોઈના હોય તો નીચે પ્રમાણે છે:– અનુપ, નવીન, જસુ, ભાયાણી, અદાણી, નટુ, અને હું પણ ખરો વિરેન્દ્ર વિષેના ખબર આપશો. It seems that he does not progress according to our expectation. મારા નાના ભાઈ રઘુની પણ એવી સ્થિતિ છે.

તમારે હવે ક્યાં સુધીનો અભ્યાસ બાકી છે પછી કેટલો ટાઇમ પ્રેકટીસમાં થાય અને તમારો પગારનોગ્રેડશું ગણાય વિ. જણાવશો. મારા ભાઈ તમારા ભાઈને મળ્યા હતા મને ખબર હતી પણ તમે નથી મારા ભાઈને મળ્યા તેથી...

 

તમારા ભાઈને મળતા કે તેઓ બંનેને આપણી પિયતનો પણ ખ્યાલ હોય એટલે એમાં કંઈ ખાસ રસ પડે. તમારી તબિયત સારી હશે. મારી તબિયતને કોઈએ Status Quo નો હુકમ કરી દીધેલો છે. નોકરી ક્યા કરું છું પગાર ૧૨૫ રૂા. આપે છે આશાના વાંતશે કવી રહ્યા છીએ કે કાલે પગાર વધશે પરમ દિવસ ઘણા ધંધા કરીશું પછી પંકાઈ જઈશું બધું શું— What do you think for your own future? Have you planned it?

આપણ જરૂર મળીએ એવી મારી ઘણા દિવસોથી મરજી છે પણ વખત તણા આવાનો ઠીક છે નહિતર હું તો જરૂર આવીશ. પેપર બધા પહેલાની જેમ એક સરખા રસથી વાંચતા હશો મન હવે ટાઇમ થોડો મળવાથી વિગતવાર વાંચી શકાતું નથી. બીજું કંઈ વાંચો છો કે નહિ? લી. કોઈ પણ જાણવા જેવા ખબર હોય તો જરૂર જણાવશો.

 

ભાષાવાર પ્રાન્તરચનાનો કોઈ અભ્યાસ ખરો કે નહિ? તમને રસ પડે વસ્તુ તમે વિગતથી ભૂલી ગયા છો એવી ખાત્રી થત છે. અને તમને વસ્તુમાં રસ હશે માટે તમે કંઈ અભ્યાસ કર્યો હોય તો જાણવા જેવા ખબર જણાવશો, ગુજરાતી રહેવી લાગશે કે યા જઈશ? ક્યા ક્યા પ્રદેશે આપણા વ્યાજબી રીતે મળવા જોઈએ? ગોવા, પોંડીચેરી, કાશ્મીર વિ. માટે આપણે શું થવાનું? How long will our govt. keep mum for these things? Is it afraiding of big powers? તમે વસ્તુઓ માટે શું થાય છે તે જણાવશો. બાકી ખાસ જવાબ નથી. પત્ર જરૂર અરસપરસ લખતા રહેશો.

લિ. તુળા ચોધરીના સ્મરણ

 






No comments:

Post a Comment