H. C. Parikh Esqr.
~~c/o Foreign Student's
1128 Ohio, Lawrence (Kansas)
પ્રિય
હેમેન
તારો
પત્ર ઘણા દિવસ પહેલા
મળેલો પણ જવાબ આપવામાં
આજકાલ કરતાં ઘણી ઢીલ થઈ
જાય છે. અને તને
ફરી ક્યા સરનામે પત્ર
લખવો એ પણ એક
પ્રશ્ન હતો, ત્યાં બે
ચાર દિવસ પહેલા બેંગલોરથી
નાનુનો પત્ર આવ્યો જેમાં
તારું નવું સરનામું હતું.
થોડા
દિવસ પહેલા વડીયાથી મંજુનો પત્ર હતો કે
તું પાસીંગ માર્ક થી પાસ થયો
એટલે તને ત્યાં એડમીશન
ન મળ્યું જેથી તું ખુબજ
નીરાશ થઈ ભણવાનું છોડી
વાવડાવવાના વિચારમાં હતો જેથી કોઈને
પત્ર નહોતો લખતો.
આવા
નબળા પ્રસંગથી તું નીરાશ થઈ
જઈશ તો પછી આગળ
જતા જીંદગીના કઠીન પ્રસંગો સામે
આત્માને ઉભો રહેશે ત્યારે
શું કરીશ? તું તો એટલો
પણ નસીબદાર કે ૧૨ વરસ
તો ન બગાડ્યું. જામ
ઘણાને આપણે નથી જોતા
કે જેના એકાદ બે
વરસ બગડે જ છે.
અથવા ભણવાનું મુકીને મોજશોખમાં પડી જાય છે.
તારે તો હિંમત જ
રાખવાની હોય, ક્યારેક એવું
બની જાય કે આપણી
ભણવાની સતત કાળજી તથા
સંત હોવા છતાં નાપાસ
પણ થઈ જવાય છે.
અને બાપુ અત્યારે તારે
ભણવા સીવાય બીજું કોઈ ચિંતા ન
કરવી. બીજી ચિંતાઓ કરવા
માટે પાછળ ઘણો સમય
પડ્યો છે પણ આવો
સમય તો ક્યારેક જ
આવે છે. અને તે
પણ નસીબમાં હોય તો. નાનુને
ને બેંચુર કેટલી ઈચ્છા હતી એની ત્યાં
આવવાની પણ મરજી જ
દેઈક એવા કે પુત્ર
કાળજી છતાં જેને વખત
નાગાર થયો અને ત્યાં
ન આવી શક્યો. એટલે
તારે અત્યારે બીજું કંઈ ન વિચારતા
જે
સમય મળ્યો છે એનો પુરેપુરો
સદ્ઉપયોગ કરી લેવો. અને
પંદર દિવસે મટીને દેશમાં એક કાગળ લખી
નાખવો જેથી પુ.બા
તથા પુ.બાપુજી ને
ચિંતા ન થાય.
શ્રી
હસમુખરાય પંદરક દિવસ પહેલા ત્રણ
દિવસ અહીં આવી ગયા,
એ લોકોને ટ્રેઈનીંગ કોલેજમાંથી ગવર્મેન્ટ તરફથી સૌને જુદાજુદા પ્રદેશો
જોવા લઈ જતા હતા
જેમાં કલકત્તા આવવાનો પણ એમને મોકો
મળી ગયો એટલે એ
પણ આનંદી લાગ્યા અને સૌની સાથે
ઘરનાની જેમ ભળી ગયા.
ભાઈવાનું
ઓક્ટોબરમાં બેંગલોરથી અહીં આવશે. સૌ
વારાફરતી આ તરફ આવતા
રહેશે એટલે અમને ખુબજ
આનંદ આવશે. દેશમાં સૌ મજામાં છે.
મંજુ રમણ વડીયા આવેલી
હશે કદાચ મોડલ ગઈ
હશે.
ત્યાંની
મોસમ રમણ કેવલ છે?
અહીં તો ક્યારેક વરસાદ
ક્યારેક ગરમી, એમ ચાલ્યા કરે
છે, આના પાંચ દિવસ
પુર્વ વરસાદ આવી ગયો. ઘર
આંગણે ગંગા જેવા અમારા
ઘર પાસે રિધિમ દેખી.
બીજી
તારી તબીયત કેમ રહે છે?
ત્યાં જઈને કંઈ શરીર
સારું થયું? વજન કંઈ વધ્યું?
વગેરે ક્યારેક લખ તો અમને
ખ્યાલ આવે કે તું
કેવો પહેલવાન હોઈશ, તારી આખી બાંયના
સ્વેટરનું માપ મોકલજે, બાંય
ની તથા સ્વેટરની લંબાઈ
તથા છાતીની પહોળાઈ, અને કેવા રંગનું
ગમે છે એ પણ
લખજે.
બાકી
તો ખાસ નવીન નથી
ત્યાં લખતો રહેજે.
શેષ
પ્રિય
ભાઈ બટુક,
તારો
પત્ર ઘણા દિવસ પહેલા
મળેલો. આપસને સંગોજે જવાબ આપવામાં ઢીલ
થઈ છે. અહં અમારી
બધાની તબીયત સારી છે. ત્યાં
તમારી બધાની તારી તબીયત સારી
હશે. બીજું સારે દિવસથી ભાઈ
નાનુ અહીં આવેલ છે,
મદ્રાસથી સીધો આવ્યો છે.
હમણાંતો રોકાવાની ઈચ્છા છે. અત્યારે તમે
બેત્ર દિવસમાં પુત્ર પણ શરૂ થશે,
એટલે જોવાની મજા આવશે તમણાં
નવરાત્રી ના પ્રોગ્રામમાં રોજ
જાય છે બે ત્રણ
સખી ચંદાબેનને ઘેર ગયો છે.
વડીયાથી મુનીધવરના કાગળ આવે છે.
બા તથા બાપુજીની તબીયત
સાધારણ ગરમ છે.
B. Shah 2/1, Bhajanjee Lohia Lane
Howrah (India)




No comments:
Post a Comment