Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 February 2017

CHANDA BEN - 28/09/1954

To, દેવેન્દ્ર ચુનીલાલ પરીખ, B 30 Engg. Hostel. Vallabh Vidyanagar. ANAND (GUJRAT)

 

પ્રિય ભાઈ દેવેન્દ્ર તારા બંને પત્રો મળી ગયા છે, તેમાંથી એકનો પણ હું જવાબ નથી આપી શક્યો. તારો બંને કાગળ વાંચી મુજને આનંદ થયો કે તારી થોડીક તબીયત શીર્ણ છે. અને તું અત્યારે ત્યાં સુધરવા ..... જો ..... થશે. તારી સાથે રખડવામાં મજા પડશે. પણ કુદરત આપણને ..... નથી, કારણ હાથ વગરે રજાનું મુખ્ય નામથી ભુલી જાય છે નહિ.

આજે છેલ્લા આઠ દિવસથી મારી તબિયત બગડી છે. આજે મેં ડો ને બતાવ્યું છે ઓપરેશન કરવાની વાત છે. આજે લોહી તપાસવા કહ્યું છે. આગળ શું થાય છે તે જોઈએ. ખબર વડીયા આપશો, બાકી તબિયત રખે ઘટતી ખરાબ હતી, એટલે વળી ચિંતા ...

 

... દૂર વસતા પ્રિયજન શબ્દોથીજ રાહત આપી શકાય, પણ નજીક હોય અને શબ્દોથી નહી કાર્યથી રાહત, ... તમારી માંદગી નું નુકશાન બાકીની પણ ભોગવે છે ને રૂ.

ગમે તે તું જલ્દી દિવસમાં નિકળવાનો કોશિશ નું અહીં આવીશ ત્યારે દુર્ગાપુજા પુરી થઈ ગઈ હશે અને કઈક જોવા લાયક વસ્તુ ગુમાવી દેશો બાકી અહીં જોયા લાયક માં પ્રવિણદાસીયા ...

) બેલુર મઠ. (જ્યાં રામકૃષ્ણ પરમહંસ નું મંદીર છે.) ) દક્ષીણેશ્વર, (જ્યાં " " ને કેવળ જ્ઞાન મળેલું.) ) બોટેનીકલ ગાર્ડન. વનસ્પતિશાસ્ત્ર માં સૌથી વધારે વનસ્પતિ ત્યાં થાય છે અને એક વડ છે જેનું મુળ ક્યાં છે કોઈ શોધી શક્યું નથી. ) નેશનલ મ્યુઝીયમ ) ચીડીયા ખાના , લેઈક

બાપુ જીવદ વડ તો ઘણો હોય પણ એતો અજયપિંડ જેવો. અવશ્ય ફીઝ જો તમે કલકત્તામાં દાખલ થતાં જોઈ શકો. તેની નીચે એક પણ ખીલડી નથી જોજો.

 

તારા નગર માટે તપાસ કરાયેલ કે કારખાનું ચાલુ રહેવાનું છે કે નહી. પણ લોકોનું કઈ નક્કી નથી. અને શાંતિનિકેતન જવા માટે અહીથી ચાર પાંચ કલાક નો રસ્તો છે, પણ ત્યાં લોકો ના કોઈ તહેવારો હોય ત્યારે જઈશ તો જોવાની મજા આવે, આમેતો કેડો રક્ષ પડે એવું નથી (એમ કહે છે) અને ત્યાં જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસનું ખાવાનું પણ સાથે લઈ જવું પડે, બીજુ જોવા લાયક સ્થળ કોઈ યાદ આવતું નથી.

બીજો તું થોડા દિવસમાં જે ... અલીપુર તારા આવવાના પત્રમાં જવાબ આપશે રૂબરૂ માં ચર્ચા શું. તારી સાથે ઘણી વાતો કરવી છે.

અત્યારે તો એટલુંજ.

અહીં સૌ મજામાં છે ભાનુબેનને ત્યાં બધાને યાદી

અંધવા રામ

 





No comments:

Post a Comment