શાહ
પાનાચંદ તારાચંદ. રૂઉ, કપાસ, કાપડ
અને અનાજ ના વેપારી,
તથા કમીશન એજન્ટ. વાયા ઉજળવાવ સ્ટેશન,
ગઢાળી, B. S. Rly. (સૌરાષ્ટ્ર)
તા.
_______________
કુદરતી
મિત્ર,
આપના
પત્ર મળ્યો - સ્વાર્થી - સ્વાર્થ વગર પણ શા
માટે લખો? - આપને સજ્જડ પોસ્ટ
કાર્ડ આ સાથે જાડું
છે જે પડી રહ્યું
હતું એ ઉપરથી ખાત્રી
થશે કે મેં પત્ર
તો લખ્યો જ હતો -
ટાયર્સ
ચાર નદુને તેમજ બે સુખલાલને
મોકલી આપ્યા છે. હવે જે
છે તે વાંચીને તમને
એકાદ બે દિવસ માં
રવાના કરીશ. મેગેઝીનવા ક્યા અંક વિષે
આપ લખો છો 'મેગેઝીન'
આવ્યું છે જે તેમજ
છે અને દરેક વિષે
પણ 'હવે શંકા' છે
એ વિષે લખો છો?
જણાવશો તો તુરત મોકલું
પણ બે ચાર દિવસમાં
પાછું મોકલવાની શરતે -
મેં
'મથુર' આપાય દરેક વિષયનું
ઉપર ઘણું રાજી થવા
કહ્યુ છે મેગેઝીન બધા
વાંચવા બાકી છે. પ્રભુ
કરે તે ખરું. વળી
મારા ભાઈના લગ્ન છે. પ્રભુ
સૌ સારું કરશે — આજથી ખૂબ જ
મહેનત કરીશ - તમે વાંચ્યા તા
કેવું તે જરૂર લખશો
-
તમારો
પત્ર લાંબો લાંબો વાધ્યો જડશે પણ સાર
ન મળે કાંઈ !!! આયાત
પત્ર હતા હશે હવે
નવો સરસ મજાના પત્ર
લખશો (ટૂંકા યાદી). (લખશો.)
હમણાં
ક્યાંઈ ગમ નથી આવતી
ધીરેન્દ્ર પરીક્ષા આપીને આવી ગયા હશે
તમારી કરતાં અમારે
તે
સરસ મિત્ર — દરેક બાબતમાં સરખા
વિચારના છે
આપના
બાપુજી ગઢડા જઈ આવ્યા
કે નહિ? ગઢડા માટે
ઢસા થી ખટારો મળ્યો
જે સાંકળો નીકળે છે તેમજ પ્રહલાદરાયજી
પણ હમણાં ગઢડા છે તો
ન ગયા હોય તો
જરૂર મોકલશો એક શરતે કે
એનું એક દિવસ વખત
ઉતરવાનું — તારીખ લખશો તો ખટાર
જવાની ખબર પડે —
ગાડી
ખાસ વકાત નથી. બજરીયાવા
પણ છે
તમારી
બાબત વિષે છે — (પૂર્વગ્રહ
વિશે) — અરસપરસ ખુલાસા આપશે — પ્રભુ સારું કરશે —
દ:
ગુપ્ત
ધીરેન્દ્ર
|
આપને
હવે શું લખવું? હું
મજામાં છું તમે સર્વે
પણ કુશળ હશો જ
— તમારા બાપુજી સાથે એક આંટો
આપી જાવ — ગઢડા, ગઢાળી જઈએ — પછી જેવી મોટાઓની
ઈચ્છા. પત્ર લખશો
દ:
ગુપ્ત


No comments:
Post a Comment