Hemendra C Parikh
Suraj Para. Near P.O.
Wadia
(Saurashtra)
નૂતન
વર્ષાભિનંદન (Nutan
Varshabhinandan - Happy New Year)
ભાઈશ્રી,
નવા
વર્ષમાં આપને સુખશાંતિ સાથે
ઈચ્છીત કાર્યોમાં સફળતા મળે એવા અંતરના
અભિલાષા છે એજ લિ.
હિંમત (જોગહર?)
ભાઈશ્રી,
પત્ર
મળ્યો. નિરાશ થયો. અક્ષરોમાં વંચાય
જ નહિ અને દિવસ
પણ જાય નહિ — કંટાળો
આવે તે જુદો. આપણી
બંનેની એક જ સ્થિતિમાં
એક જ સરખો અનુભવ
થાય છે. તબિયત સારી
હશે. પત્ર લખશો.
લિ.
હિંમત
નૂતન
વર્ષાભિનંદન



No comments:
Post a Comment