To, Sjt. HEMEN C. PAREKH, 'VIKAS' 2nd Floor, 140A, Shivaji
Park Cross Road No. 2, BOMBAY. 28.
ભાઈ
બટુક,
આજે
સવારે Asiatic Minerals
તરફથી બંને ઈંજેકશન રજીસ્ટર
પોસ્ટથી મળી ગયા છે.
આજે અહીંના ડૉક્ટરને મળીને તુરત શરૂ કરી
દેશું. આ કોર્ષ પુરો
થયા બાદ એ તબીયત
સુધરે તો સારૂં દર્દથી
ખુબ કંટાળો આવી ગયો છે.
અમે
સૌ કુશળ છીએ. તારી
કુશળતા ઈચ્છું છું.
ફાઈબર
બેગ લઈને રાજી મુકજે.
કોઈની સાથે મંગાવી લઈશ.
અગર કોઈ સીધું ભાવનગર
આવતું હોય તો મોકલાવી
આપજે.
રસીકભાઈ
- રજની સૌને સ્મરણ. સેકન્ડ
હેન્ડ બીજી પોર્ટેબલ ટાઈપ
ક્યાંયથી મળે તેમ હોય
તો ધ્યાન રાખજે. રસીકભાઈને પણ કહી રાખજે.
એજ.
લી.
અરવિંદ.



No comments:
Post a Comment