Shri. Hemendra. C. Parekh. C/o
Dr. K. V. Jarakia. Maheshwari Building 1st. floor. 34, Napeansea Road. BOMBAY.
6.
પ્રિય
ભાઈ હેમેન્દ્ર
તમે
પત્રો પણ ઘણા લખ્યા
અને તેમાંથી એકાદ પત્રના જવાબની
રાહ પણ ઘણી જોઈ.
જો કે તને મળ્યા
છે કે નહી એ
કોણ જાણે. ર.ભાઈને સરનામે
લખેલ. કદાચને આ પત્ર જો
તને મળશે અને હું
માનું છું કે તું
જવાબ આપવાનો સમય મેળવી જઈશ.
તારી નોકરી કઈ જાતની છે
એ હું નથી જાણતી.
તારી
તબીયત સારી રહેતી હશે.
રહેવા માટે તો સગવડતા
થઈ ગઈ લાગે છે
માત્ર મકાન એમ આ
સરનામા ઉપરથી લાગે છે. પણ
જમવાની શું વ્યવસ્થા કરી?
હોટલમાં તો તને બિલકુલ
ફાવે નહી તો શું
વ્યવસ્થા કરી કે પછી
અહીંના વાતાવરણ અને ખોરાકથી છૂટો
રેવાઈ ગયો.
અમે
બધા મઝામાં છીએ. અને જીવણની
ઘટમાળના ચક્કરમાં ફરીએ છીએ.
પ્રવીણભાઈ
ક્યારેક ક્યારેક ઘરે આવે છે.
રમ બઈને નીમુબેનને બોલાવવા
ઈચ્છે છો અહીં એને
રેસ કે સરકસ મળી
છે. તને ખુબજ યાદ
કરે છે.
પત્ર
લખજે. તબીયત સંભાળજે.
એજ
સંસ્કારી
તા.૫મી, ફેબ્રુ,૫૭.


No comments:
Post a Comment