To, MR H. C. PAREKH (OF LARSEN
& TOUBRO)
c/o UNELEC
DEPARTMENT A.B.T
ROUTE DE GUISE
02 - ST. QUENTIN - HARLEY
(FARANCE)
27, HOPTON RD
STREATHAM
LONDON S.W. 16
8/3/68.
પ્રિય
ભાઈ હસમુખ
જત
આપનો પત્ર તા ૨૭.૨.૬૮ નો
સવારે નડીઆદથી અહિં મળ્યો છે,
વાંચી ઘણો આનંદ થયો.
હું
અહિંયા તા. ૨૭.૨.૬૮ ના Frankfurt થઈને
આવ્યો છું. મારી સાથે
શ્રી બળવંતરાય આવ્યા છે, શ્રી બળવંતરાયે
K.F.A માં રાજીનામું આપીને અહિં કાયમ માટે
આવવા નક્કી કરેલ તે આપની
જાણ માટે લખું છું
શ્રી પ્રમોદ ભાઈ અને બાળકો
હજી નડીઆદમાં છે. તેઓ પાછળથી
અહિં આવશે. હાલ તુરત બળવંતરાય
LEICESTER ગયા છે ત્યાં કામ
મળશે, એમ માનું છું
લાસ્ટ સ્ટેજ કરવા વિચાર છે.
East Africa ની જે કોઇ
અસ્ક્યામતો આ દેશમાં માટેમંત
તેમાં Exchange Control
ના અંકુશ કાયદા પ્રમાણે આપણે મુશ્કેલીમાં મુકાઇ
ગયા હોવાથી માટે આપણા માટે
રાખવું પડે છે તે
માણસો આપણના માટે અડેલવા ગોઠવણ
£ 50.0.0 (fifty)Arrangement કરેલ
છે, બે ચાર દિવસમાં
વધારે કરી આપવા તેમણે
કહેલ છે. વધારે નરમાશ
બની શકે તેમ નથી
તે જાણશો. ન્યાંતો રોકાવાના છો France માં કેટલો સમય
તે જણાવશો.
મારો
અહીં આવવાનો હેતુ Kenya Government એ Visa ની પાછા જવા
માટે જરૂર રહે એ
પ્રમાણેનો નવો કાયદો લાવ્યા
છે. એટલે હાલમાં Visa માટે
હું અહિયાં આવ્યો છું Visa મળ્યા બાદ પાછા જવાનો
Program વચ્ચે આપને જણાવીશ.
લિ.
દીનકરના પ્રણામ.
D.J. SETH
27, HOPTON RD
STREATHAM
LONDON - S.W. 16




No comments:
Post a Comment