Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 February 2017

CHANDA BEN - 25/02/1959

Shri Hemendra C. Parekh

C/o Dr. K. V. Zaveria Maheshwari Building 1st floor.

34, Nepean Sea RD. BOMBAY 6

 

પ્રિય ભાઈ હેમેન્દ્ર, તારો ઘણા સમય પછી પત્ર મળ્યો. સરનામા ને અભાવે તું જવાબ ન્હોતો લખી શક્યો તે પણ જાણ્યું. પણ તે રમણિકભાઈને પુછડું હોત તો સરનામું મળી જાત, ચાલો આખરે તારો પત્ર આવ્યો એજ આનંદની વાત. ક્યારેક સમય મેળવી પત્ર લખતો રહેજે.

ત્યાં ગયા પછી ખાવાની અગવડતાને ઠેકાણે તબિયત ઘણી લેવાઈ ગઈ વાંચી ચિંતા થઈ. અને સાથે રહેવા માટેની જગ્યાનો પ્રશ્ન ઉભો થયો એટલે પણ એક ચિંતા. આપણો જોડો મળે ત્યાં સુધી બીજી વ્યવસ્થા પણ શું થઈ શકે, નહીતર બા બાબુજીને તથા બેનને તેડાવે તે એટલે જવાનો પ્રશ્ન રહે, ત્યાં તો રહેવાની શું વ્યવસ્થા કરી ?. તારે ત્યાં કોઈ અગવડતા હોય તો માટુંગામાં લીલાબેનની રૂમ ખાલી પડી છે. કે તને ફાવે કે નહીં ખબર નથી, ગ્રાઉન્ડ ફ્લોરમાં છે વ્હી આવાની કોમન છે, નાવા માટેનો રૂમમાં પણ નહાઇ શકાય. ચાડું માટુંગા સ્ટેશનથી નજીક છે એટલે બધે સીધા જવામાં પણ અનુકૂળ પડે જો તારી ઈચ્છા હોય તો લખજે જેથી લીલાબેનને લખીને કઢાવી એવું; નહીતર મારા એક બીજા બેનપણી છે લક્ષ્મીબેન ઝવેરી જેમે ત્યાં આવવાને હું ઉતરી હતી જેને મકાન માટુંગા બી.બી સામે જીવણ પ્રકાશ છે તેને કહેવાથી પણ કામ મલાવ સગવડતા કરી આપો તો લખજે.

પુ. બેન વગેરે ગુરૂવારે બપોરે રાજીખુશી પહોંચી ગયા છે. શેઠ સાહેબ જમીને દુકાને જાય છે અને સાંજે પાછા આવે છે એટલે એક વખત દાદર ચડવો ઉતરવો પડે છે, અહીં તડકા એકદમ શરૂ થઈ ગયા છે. ત્યાં શું હાલત છે નાનું ત્યાં છે કે દેશમાં ગયો છે.

 

તારી તબિયત સંભાળજે, પછી ગરમી આવે છે. અને નોકરી થઈ એટલે ખોરાક પણ મળી શકે.

મારી તબિયત સારી છે.

પત્ર લખજે

તા. ૨૫મી ફેબ્રુ.

સંહાદી

 





No comments:

Post a Comment