To, Hemendra chunibhai Parikh
131 Square Hostel
Vallabh Vidya Nagar ANAND.
Redirect to ANAND.
મુંબઈ
તા.૧૩-૮-૫૧
પ્રિય
ભાઈશ્રી હેમેન્દ્ર,
થોડી
ઘણી આપસ અને બેહદ
બેદરકારીથી અમૂલ્ય એવી આપણી મૈત્રીમાં
સહેજ પણ અડચણ આવે
એ ઠીક ન કહેવાય
એવા મારા મંતવ્ય સાથે
આપ જરૂર મળતા થશો,
ખરું ને? તો પછી
એ સામે યોગ્ય વર્તનથી
સુધારો કરવો જ રહ્યો.
એક પછી બીજો એમ
આપણે વારાફરતી પત્રમાં અનિયમિત બનીએ એ હવે
આપણા માટે અક્ષમ્ય ગુનો
ગણાવો જોઈએ.
રજાઓમાં
આપ વડીઆ જ હશો
તેમ ધારી લીધું છે.
અમારે રજાઓ પછી પરીક્ષા
(ત્રિમાસિક) છે. તૈયારી કરીએ
છીએ. આ વખતે કંઈક
ઉત્સાહ છે. થાય તે
ખરું. આપની તબિયત સારી
હશે, મારી તબિયત સારી
જ છે. આપની ઈચ્છા
આંહી આવવાની હતી તે રસ્તે
(?) રહ્યો હતો. અમારો સ્ટાફ
ઠીક છે. હું સબ
હોસ્ટેલમાં છું. આપ ક્યાં
હશો તે નક્કી કરી
શકતો નથી તેથી રાજકોટ
પણ લખ્યો ન હતો. એક
પત્ર તમને (ગંગાનાથ વડીઆ) લખેલ જેના જવાબ
ન હતો. 'સામે'ની ખબર
ન હોય તો પણ
ફેરી લખી જણાવું છું.
પત્ર જરૂર લખશો.
સ્નેહાધીન
(સુધાકાંતના)
Sharda Building Top Floor,
Topiwala Lane (Bombay 7)
or (Lamington Road) or National College Ghod
Bunder Road Bandra, Bombay 20.
પૂ.
હેમેન્દ્રભાઈ, તમારું શું વિગતવાર (?) નક્કી
પડ્યું? પડ્યું હોય તો તમે
આવવાના નથી? મારું અને
P.C. નું ઘર મળી ગયા
હશે. અમારે તો તા- ૨૭-૮ સુધી રજા
છે. ૧૬ તારીખે ફરી
જઈશ. પુસ્તકો પુસ્તકો પોસ્ટથી મોકલી આપવું? થોડી ત્યાં જ
સીલબંધી કરી દેજો(?) અહીંથી
કોઈ કાચું હશે તો મોકલાવી
દઈશ. અહીં સૌ મજામાં
છે. પત્ર ટાઈમસર કાઢી
આપશો. લિ. હરિના અંતરના
જુહાર. કૃષ્ણ તા. ૧૬/૧૨



No comments:
Post a Comment