શ્રી
રમણીકલાલ ભભૂતલાલ પારેખ,
પ.
સે. ગંગાનીવાસ,
તિલક
રોડ,
ઘાટકોપર
(G.I.P.) GHATKOPAR
મણીલાલ
અહીં નોકરી માટે આવેલ પણ
કંઈ થઈ ન શકતા
પાછો ઘાટકોપર જાય છે. (કદાચ
ગાયટોંડે) ભાયચંદભાઈ એ કંઈ ત્યાં
નોકરી સારી ગોતી આપશે.
એવા ખબર આપ્યા છે.
તે સેજ.
પ્રિય
ભાઈ હેમેન તા. ૧૮મી. નવે.
મંગળવાર
"અભિનંદન" શેના?
એનો તો હજી પ્રશ્ન
ઉભો નથી થાય એમ
માનું છું. તે તો
આ દોઢ મહીનામાં એકેય
પત્ર પણ ન લખ્યો
તેમજ ખુશાલીના સમાચાર પણ ન આપ્યા
તે છતાં તે મળી
ગયા.
તારી
ધારેલી ઈચ્છા પરીપુર્ણ થઈ અહીં પણ
ખટપટ એની પુરી થઈ
સ્વાભાવિક છે કે એને
સૌને આનંદ થાય.
હવે
બીજું પ્રગતીનું પગથીયું ક્યારે ચડો છો એ
જણાવશો જેથી અહીં બેઠા
તો આનંદ લઈએ કારણકે
તમે ભાઈસાહેબ કંઈ તેડાવવાના તો
નથી જ.
પછી
ખોટી આશા શેના માટે
રાખવી. નીરાશ થવું.
તારું
મુંબઈનું કરવાનું ન હોવાથી એમ
કે તું ત્યાં ગયો
છે એ ખબર પણ
ન હોવાથી રાજકોટ તને એક પત્ર
લખેલ જે મળી ગયો
હશે. સાલ મુબારક પણ
ત્યાં મોકલેલ.
સ્થિર
થા એટલે પત્ર લખજે.
પ્રિય
રમણીકભાઈ,
તમારો
કાકાના કાગળ સાથેનો પત્ર
મળ્યો, ક્યારેક આ રીતે કાગળ
લખો તો આનંદ થાય.
બધા મજામાં હશો, અમે છીયે,
પત્ર લખશો. બાળકોને પ્યાર બપો (લખો) રમામાં
અહીં આવેલ. ત્યારે મળેલ.
મંદાના
વંદન



No comments:
Post a Comment