नाम
Hemendra. C. Parikh.
पता
Engineering Hostel
डाकखाना
Vidya Nagar
ज़िला
Anand आणंद
ગઢાલી.
તા. ૧-૮-૫૮
પ્રિ.
ભાઈશ્રી, આપનો પત્ર ઘણા
દિવસ પહેલા હતો, પછી નથી.
આપની તબિયત સારી હશે? મારી
તબિયત સારી છે. વરસાદ
પાણી ત્યાં મોસમ ઠીક છે
ત્યાં પણ તેમજ હશે?
હમણાં દેશમાં ક્યારે આવવાના છો તે જરૂર
જણાવશો હું હવે થોડા
દિવસોમાં સર્વિસ કરવા મુંબઈ જઈશ.
તો ત્યાં ઉતરવાનો વિચાર છે તો સગવડ
થઈ શકે ખરી કે
નહિ? વિધાનગર જેવા જ.
બાકી
આપનો અભ્યાસ બરાબર ચાલતો હશે? જાણવા જેવા
નવીન જરૂર જણાવશો. અને
પત્ર લખશો મિત્ર મંડળને
યાદી. હાલ એજ.
લિ.
હિંમત ખોદાધરા
રવાની
:- હિંમત. એમ. ખોદાધરા વાયા
ઉજળવાવ મુ. ગઢાલી (સૌરાષ્ટ્ર)



No comments:
Post a Comment