To, Hemendra Parekh 1128 Ohio
Lawrence (Kansas) (U.S.A.)
H. M. Botadra 3/58 Sharda chawl
Topiwala Lane Lamington Road, Bombay 7. 15th April, 57.
ભાઈ
હેમેન્દ્ર,
એમ
થશે કે ક્યાંક મુંબઈકાગની
ઊંઘ તો મને નહિ
આવી જાય ને? એવું
કાંઈ જ નથી તમે
મારે માટે બે વખત
છો ને જ્યારે તે
કામ પડે ત્યારે યાદ
આવો છો;- હૃદય મુંઝાય
ગયો હોઉં- કાંઈ જ ન
સુઝતું હોય ત્યારે વળી
કોઈ ને સાથે સુખ-ચેન હોય_ છેલ્લાં
અડધા મહિનાથી ઉપરનાં બેમાંથી એકેય ન હોવાથી
ન લખી શક્યાં. તમારી
સાથે ખરેખર... ...પાપા પણ મજા
આપે છે. તમને શું
મારા મનમાં જ નથી આવતું!
જેવું દિલમાં થયું લખી નાખ્યું
છે. હમણાં ખૂબ જ સરસ
કામ રહે છે રસ
મળતો જ નથી એટલું
નહિ રાત-દિવસ પણ
ખ્યાલ નથી રહેતો ભણતા
ત્યારે વિચારો હોત કે મહેનત
નું ફળ સારું છે
તો અત્યારે મળત ને ફળ
પણ મળેલ મળત એટલે
કે મારી મુજબ તેનો
સદઉપયોગ કરી શકત અત્યારે
તો પારી ને શેઠ
ને ફળ.
તમે
તો હવે વાંચવામાં પડ્યા
હશો? અમારા યાદ રહે તો
રાખજો તમારી અત્યારની મહેનત તો જરૂર મળશે.
ભણતા ત્યારે કોઈ ભણ કેમ
નત (ભણે તે મહેનત
નહિ હતી) કરવાની...
આળસ
થતી. અત્યારે કેટલી મહેનત પણ ઉંઘાથી કરીએ
છીએ.
તબિયત
સારી હશે? હવે કેટલું
રોકાવાનું છે? મિત્રો કેટલાં
કે કયાં છે? મોર્ડરી
કરો છો કે નહિ?
ડા. કેટલાં ભેગાં કર્યા? ચિ. ભણાવવા જેવું
હોય તો જણાવશો. અમે
અમે સૌ કુશળ છીએ.
મારા લગ્ન આવતી સાલ
થશે ને સાદાઈ માટે
સૌ કબુલ થયા છે
બે ખોટું જવા જઈ આર્યસમાજની
રીતે ધાર્મિક વિધીથી કરી આપશું. તમો
હો તો મઝા આવે.
આવતી સાલ ક્યારે તમો
આવવાના છો તે ચોક્કસ
જણાવો તો ખોટી થઈશ.
ઘરેણું થોડું-ઘણું કરાવ્યું છે.
કપડાં હજી બાકી છે.
સાલું આર્થિક પાસું ખૂબ જ હેરાન
કરે છે. આપણો આપણું
જ કરીએ તો તે
ઘણું જ સરસ કરી
શકાય પણ અન્ય જવાબદારીઓ
વધારે પડતી છે ને
તેની અસર આમાં થાય
છે. ખેર! જો દુનિયા
એવી જ સમજતી હોય
તો આપણું આપણને ન ડંખે. પણ
સમાજની બીક માણસને બહુ
લાગે છે. અનુપના (અહીં)
લગ્ન થઈ ગયા છે.
બબરીયા-ખેતસીના પણ થઈ ગયા
છે. નવીનના પણ થયા છે
ને તે આંહી હમણાં
આવ્યો છે. સૌ સામાન્ય
જીવન જીવી રહ્યા છીએ.
આપણો ભણતા ક્યારે કેવી
ચોચેટ કરતા યાદ છો
આટાંની કેવી વાતો કરતાં?
અત્યારે
જ્યાં મળે ત્યાંથી ને
જેમ મળે તેમ લેવામાં
જરાય સંકોચ નથી થતો. શેઠ
પૂરો પગાર ન આપે
ઘેર વધારે જરૂર હોય ને
આપું વિષ શું ચાણ્યા
જ કરે. સીધી રીતે
ન આપે તો ખાનગીમાં
લાવવાનું. ક્યા ખાનગી પેઢીના
માણસો વફાદાર હશે? સૌને સરકારી
સડાની રીત કરવી છે.
હું તો કહું છું
કે ન ઘર આવા
યજ્ઞમાંથી સંપૂર્ણ મુક્તિ હશે? બધેય ખુશામત
કે લાંચ આપી કામ
કરાવવાનું. ખેર! વિચારી વિચારીને
દમ નીકળી જાય છે. ક્યારેક
આપ કે ક્યારેક તેમ
જવાનું મન થઈ જાય
પણ પાછું તેમને તેમ આદર કરે
છે. બેચારની ટોપી હોય ને
કઈ બાબતે હિંમત આપે તો સૌને
સહારો મળે. ખેર! આ
બધું જો મનમાંથી નીકળે
તો જ સારું. જે
થઈ ન શકે તેનો
વિચાર ફરી ફરી વધારે
નબળાઈ આપે છે. ક્યારેક
છોડી દઈ શકાય છે
પણ પાછું એ વિચાર ઉઠતાં
તો નથી જ.
બાકી
ખાસ નવીન નથી. માંડ
તમારા સૌ કુટુંબમાં કુશળ
હશે? નરેન્દ્ર શું કરે છે?
ત્યાંના ભણવા વિષે ખબર
પરીક્ષા પછી નિરાંતે જણાવશો.
વાંચવામાં ધ્યાન રાખવું. ત્યાં શા માટે ગયા
છો તે ધ્યાનમાં રાખવું
એટલે સહેજ.
સસ્નેહ,
હિમંત
H. M. BOTADRA 3/58 Sharda chawl
Lamington Road Topiwala L... Bombay 7 (India)





No comments:
Post a Comment