Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 9 February 2017

BOTADRA - 03/05/1950

To, Hemendra. C. Parikh

Suraj Para

Vadia

Sau... (partially torn)

 

જાલધર. તા- --૫૦.

પ્રિય ભાઈશ્રી હેમેન્દ્ર, આપની ટપાલ મને ગઢાલી મળેલ પરંતુ જવાબ આપી શકેલ નહિ તો ક્ષમા. હું હવે ત્યાં આવી શકું તો નહિ માટે ખેતીવાડીની માહિતી આપની પાસે હોય તે પાછળને સરનામે મોકલશો.

ભાઈ વિરૂ આવી ગયેલ હશે? તેમજ પત્ર લખવા ખાસ ભલામણ કરશો. હું બે ચાર રોજોમાં મુંબઈ પહોંચવાની ઈચ્છા રાખું છું. ભાડું (મારું) હજી નક્કી થયેલ નથી. આધિન વાત છે. આપ તો લાઈનના માટે ચોક્કસ હશો?

 

બજરીયાએ તો મારા રૂા દસ પેલા 'મોતીમીનર)' વખતે આપેલ તે રાખ્યાજ કેવો માણસ ધારવો? મોટા આદરોના પૂંછડાવ તો ? પત્ર ખુશી ખબરના લખતા રહેશો.

દા: ગુમતના પ્રતિ, હિંમત બોરહદ્રા, જય-રામ લેમીંગ્ટન રોડ, ટોપીવાલા લેન શારદા ભુવન, ત્રીજે માળે રૂમ નં. ૨૭. મુંબઈ

 

૩૭૮

 





No comments:

Post a Comment