૮-૯-૫૬
અમદાવાદ.
પ્રિય
હેમેન ભાઇ,
'મિચ્છામિ
દુક્કડમ્'
ગત વર્ષ માં મારા
થી
કંઇ
પણ ભૂલચૂક થઇ હોય
તો ક્ષમા કરશો.
લી.
સરલાના વંદન
Calico Hospital 8-9/56
Ahmedabad
વ્હાલા
ભાઈ હેમેન્દ્રભાઈ
ગયા
વર્ષમાં અમોના તરફથી
જણતા
કે અજણતા ભૂલ થઈ હોય
તે બદલ માફી ચાહું
છું. તમો મજામાં હશો.
M. ગુણવંત
ડો.
ચંદા ભાઈ તથા ચંદુ
Shree H. C. Parekh Esq.
140 A "Vikas"
Block E. Road No 2
Shivaji Park
Bombay 28



No comments:
Post a Comment