તારીખ:
૨૪/૭/૫૨
ભાઈ
બટુક,
ભાઈ
પોષ્ટ કાર્ડ ગઈ કાલે મળી
ગયું છે. મોટાભાઈ પણ
સાંજે પહોંચ્યા છે.
ત્યાં
તેડુને આવું મોકલવું મળ્યું
પરંતુ તેને જવાની રજા
ન હોવાથી તેનો ઈચ્છા નથી.
બીજું
ખાસ ટુંકુ મોકલવાનું મશીન ડ્રાઈવર મગનભાઈ
સાથે બીજે દિવસે જો
મંજુબેન મગનભાઈ સાથે લખાણ મોકલેલ
છે, આ મગનભાઈ ડ્રાઈવર
ત્યાં ઉપર નોકરી કરે
છે. તો મગનભાઈને કહી
રાખજો હવે તેમની પાસે
કાગળ થઈ ને મોકલીને
આપજો. બીજે દુકાન મોટાભાઈ
માટે મહિના સુધી ખોલવી નહીં.
મોટાભાઈ આજે બપોરેથી રવિવારે
આવતા હશે તેવામાં પત્રમાં
લખી રાખજો.
બીજું
તમે મંગાવેલ બંને વસ્તુઓ આ
પત્ર સાથે મોકલેલ છે.
રજીસ્ટ્રીનો કાગળ સમયસર પૂગાડી
દેવાની મુજબાબ છે.
સસ્નેહ,
મંજુના પ્રણામ સૌનાજી
વિકાસ
કોર્પોરેશન,
પટેલ
ધર્મશાળા,
પાવર
હાઉસ પાસે,
રાજકોટ.


No comments:
Post a Comment