Hemendra Chonilal Parekh,
"VIKAS" 140 A 2nd
Floor,
Shivaji Park 2nd Cross Road,
DADAR, BOMBAY 28
પ્રિય
ભાઈ કિરણકુ,
તારો
પત્ર મળ્યો. એ પહેલાનો તારો
કોઈ પત્ર મળ્યો નથી
એટલે કદાચ લખવામાં ભૂલ
હોય અથવા ટપાલની કોઈ
ગેરવ્યવસ્થાને લઈ ન મળ્યો
હોય.
તારી
નોકરી છૂટી જાય છે
જાણી દુઃખ થયું રે.
શા કારણે સોંપાયું છોડવું પડે છે એની
તે કશી પણ સાંભળી
રહશે. જો તારો આ
તરફ આવવાનો વિચાર હોય તો અહીં
એ માટે મહેનત કરીએ
તો તારો વિચાર જણાવજે
અને ઈચ્છા હોય તો તારું
બધું ક્વોલિફિકેશન મોકલજે.
ભારતીનો
કાગળ છે. ટપાલો તો
એ એકલોજ દુઃખમાં ભાગ પડાવી શકે
રે કારણકે આપણ્યે રેખાજ એને ઈચ્છા છતાં
પૂરી સગવડ આપવા ન
દે. અત્યારે તો એ મનથીજ
સાંત્વના આપી તારા દુઃખમાં
ભાગીદારી થઈ શકે આ
પહેલાના પત્રમાં એણે દોષો આપેલ
છે પણ એના ઉપરથી
તો કંઈ ખબર ન
પડી શકે ફોટા તો
ઘણી વખત મોટા લાભ
ઉભા કરે છે.
સૌ
સૌના કહે છે એતો
સાચું છે શેઠે એમાં
કંઈ કે હું કંઈજ
કરી શકીએ એમ નથી
પણ આતો આપણડ નોરી
એટલે ન ઈચ્છાએ છતાં
થતા...
સહાયતાનું
દુઃખ થાય અને એ
દુઃખ પણ બીજા પાસે
થોડું કહેવાય છે પોતાનાજ ભાઈડું
પાસે વ્યક્ત કરી શકાય છે
છતાં તારી પરિસ્થિતિ સાથે
પ્રભુ પણ તારું કલ્યાણ
ભલે આપણાં શરૂઆત છે કારણે તકલીફ
પડે કે પણ પછી
સ્થિરતા થતા તથા પછીના
શાંતિ તો ભરી જીંદગી
રીતે જીવી શકીએ. એટલે
કશું કરશો હિંમત ખોવાનું
વાજબી નથી અને ભારતી
પણ ભણેલી છે એટલે મુશ્કેલીના
વખતમાં એ પણ ધારે
તો ઉપયોગમાં આવી શકે એ
સિવાય સૌને જીવનમાં કંઈ
કંઈ ઉપાધિ હોયજ છે અશાંતિજ
જેને છે ધારે સુખી
થાશે તે છતાં બાર
બીજની પનોતી કરવી પડે છે
કે તેથી થોડું ચાલ્યા
કરે છે તે છતાં
તેઓને અને તેમના સ.
બાળકોને ખવરાવવું પડે છે શું
કરીએ પોતાના છે એટલે કરવું
પડે છે અને માનવતા
હૃદયમાં છે એટલે મુખે
પણ નથી કરાવાતુ.
બીજા
શું ખબર છે વળાયત
કંઈ સુધારી આપણુ મળે છે
કે કોઈ સંબંધીને ત્યાંથી
ટીકીટ મગાવે છે એટલે થવા
માટે નોરાત થઈ છે પણ
તારા પત્ર ઉપરથી તો
એજ લાગે છે કે
બધું તેમજ લખ્યું લાગે
છે.
તારી
તબિયત વચ્ચે બગડી ગયેલી શકે
એમ કહીએ તો રજી
કાલેજ ગેસ થયેલો પણ
એકંદરે સારી છે. હમણાં
એક એમ.ડી. હોમિયોપેથીક
ડો. ની દવા ચાલુ
કરી છે.
કુંજબેનને
ત્યાં બધાની તબિયત સારી છે પણ
શેઠ સાહેબ નું રેખાબહેનનું એવુંજ
ચાલે છે બેનનું શરીર
ઘણુંજ ઘવાઈ ગયું છે.
જ્યાં પતિના સેવાભાવનું જ દુઃખ હોયત્યાં
પછી ઉપાય પણ શે
કરી શકે.
બાપુનો
ટપાલ ઘણાં સમયથી પત્ર
નથી અજુભાઈનો પણ નથી,
ર.ભાઈ મળે તો
કે શરીર કેમ કોણ
કોણ મળે છે રંજીભાઈ
તો લાભમાં રહે છે એટલે
વિચારતા આવતા રહેશે. પાડોશીમાં
કાન્તાબેનના શું ખબર છે?
પત્ર
લખજે.
તા
૧૫મી જુલાઈ ૫૭
મંદાકિની
૧૧૮૭,
શિવ શકિત માધવ રોડ,
શિવાની ૫૨, ભાવનગર ૨૦





No comments:
Post a Comment