To, Hemendra chunilal Parekh
(B-28) Vidya Nagar B-28
Engineering Hostel
VIDYA NAGAR (Anand)
૧-૧૨-૫૪
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
તમારો
પત્ર મળ્યો. વાંચી ઘણો જ આનંદ
અને દુઃખ પણ થયું.
આનંદ એટલા માટે કે
તમે તમારી ઇચ્છા પ્રમાણે કઈંક અંશે પણ
આગળ વધશો. દુઃખ એટલા માટે
કે હું પાછળ રહું
છું. એટલું જ નહિ પણ
સરખે ઘણું જોવાનું એટલું
જ કે મને ફોડાય
છે!
જરા
રવિવારે નિરાંતે વિગતવાર પત્ર લખીશ. તમે
અવાર નવાર પત્ર લખતાં
રહેશો. તમારી તબિયત સારી હશે? દેશમાં
ન જવાનું ખાસ કોઈ કારણ
ન હતું. મારા શેઠે હમણાં
'Dog in the manger' નું
રૂપ ધર્યું છે. જતાં પણ
નથી જવા દેતાં પણ
નથી.
એમ
ન હોત તો શેઠ
નોકર એવા ના ના
ના દોસ્તી ધરાવતા ન હોત. જે
કોઈ યાદ કરે તમે
મારી યાદી. ખાસ કંઈ નવીન
નથી. તમારા દુર માટેનો વિચાર
સાચો મારા નમ્ર મત
માં એવો છે કે
"We should always have only practical ideals" બાકી ફેક
'Ideal' નો કોઈ અર્થ નથી
એ કરતા બેહતર છે
કે We may not have
anything like ideals. વિશેષ
સમાચાર પછી. લી. હિતેચ્છુ
ના પ્રણામ
ભારત
ડાક-ટિકિટ શતાબ્દી 1854 – 1954



No comments:
Post a Comment