H. C. PAREKH
B. 30 bldg. Hostel
Vallabh Vidyanagar
આણંદ
ANAND
ANAND
તા.
૩૦, ૧૨, ૫૩
બુધવાર
પ્રિય
ભાઈ હેમેન,
તને
આ પહેલા એક પોસ્ટકાર્ડ લખેલ
તે મળી ગયેલ હશે,
અહીં ખૂબ જ વાંચવામાં
પડી ગયો લાગે છે,
તબિયત સારી છે ને?
બીજું
હું ગુરૂવારે રાત્રે ૮ વાગે સૌરાષ્ટ્ર
મેઈલમાં રવાના થઈ વડીયા જઈશ
તો બની શકે તો
સ્ટેશને આવજે. ભાનુબેનને ત્યાં બધાને યાદી.
દીદી


No comments:
Post a Comment