Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 16 February 2017

JASHRAJ FUA - 09/06/1956

Mr, HEMENDER C. PAREKH.

4835, S. MARTINDALE

DETROIT. 4. (Mich)

U. S. A.

|| || તા. --૪૬ બીજોઇ પોસ્ટ યુ. પી. ૨૦૪

ચિ. જદુ,

 

જત તમારો તા. ૨૩--૪૬ નો પત્ર અહીં વાંચી રાજી થયા. તમો આનંદ વર્તાશો. બે. કાકા - લક્ષ્મીચંદ ભાઈની ત્યાંના ભૈયા-પુત્ર ખુશી આનંદમાં હશે. બધા માલસામાન અહીં આવ્યા છે... આગળ તા. મળ્યા છે. પણ એવું તે જે જગા લીધાનો આગ્રહ રાખું પરસ્પર કામકાજ માટે કે મનમેળ રાખવા આથી દિલ-આનંદી કરવું સમજવા. સામે વાળા સુધી નકામા-૪૦૦૦ સિત્તેર હજાર રૂપિયા ખર્ચી પડખેનો રસ્તો આપણું તમો રાખેલું માંડ માંડ રાખ્યા. તે સિવાયના ફાટક ના આગળ-પાછળની નથી, વધુ સમજવું. ચિ. હર્ષદને કહેશો કે અમે અહીંથી લખાણના નિયમ રાખવા માટે હરી હજી સુધી ગાંધી મિટીંગની ઉમેદવાર તા. ૨૦--૧૯૪૬ ને રોજથી રાખવા છે, પણ એવો સાનુકૂળ રોજની સમજણથી ૧૦૦/- આપ્યા કે તેવા કામ આપો તે રોજ પતાવવા વ્યવસ્થાથી ગોઠવવા દેવા. ભાઈ હર્ષદને ત્યાંથી લખવાનું રાખજો જેથી વિગત રહે. ગાડી-ઘોડા હજાર રૂપિયા ખર્ચા કરવા પણ ચોકસાઈ રાખવી... લક્ષ્મીજી આપની જલદી રક્ષા કરજો એવી શુભેચ્છા બાકી રજા રજા આપશો જી. બાબતમાં પણ જેવી વિચાર...

લી. ભોગીલાલના જયગોપાળ

 

SETH STORE

P. O. BOX 207

NAKURU

KENYA (B.E.A.)

 




No comments:

Post a Comment