Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 27 February 2017

DADA - 1961

HEMEN C. PAREKH. M. S. (Mech Eng., U. S. A.) 140-A, VIKAS, Road No. 2, Shivaji Park, Dadar Bombay-28.

 

પૂ. મમ્મી સદબાપા : આજે સાંજે મેં ડ્રોપસેક્ષી સંસ્થાવાળા લક્ષ્મી મમ્મી સાથે વાતચીત કરેલ છે જે સમાચાર મળ્યા હશે. મારો વિશે (નોંધો) નો પત્ર પણ મળ્યો હશે. મેં ગઇકાલે ગૌતમભાઇને ફોન કરેલ ત્યારે તેમણે પણ સામે ફોન કરવા જણાવ્યું. આજે સવારે ફોન સામે કર્યું કે સુભાષભાઇને શુક્રવાર Suitable થાય તેમ છે અને મને પણ અહિં જવા આગ્રહ કર્યો. હું પ્રમાણે કબુલ થયો. બપોરે ફરી ફોન કરવાં ગૌતમભાઇએ કહ્યું કે તેઓ શુક્રવારનાં સવારમાં પ્લેનની ટીકીટ મંગાવી લેશે અને મારે ત્યાં સે અગાઉ inform કરી દેવું. સુભાષભાઇ સાંજના પ્લેનમાં પાછા ફરશે. હું રોકાઇશ. બાબતો નક્કી થવાથી મેં ટ્રાન્સફર કરેલ. બીજો ઇરાદો એમ પણ છે કે જો કોઇ મહત્વનો વાંધો ના હોય તો લાયસી નહિ મળતી, મારી સાથે શનિવારે સાંજે મુંબઇ આવવા ગોઠવણ મળત તો પછી મારે ફરી - દિવસમાં ત્યાં આવવું જરૂરી રહે. મારી Casual leave પૂરી થઇ ગઇ છે અને સરવૈયાને આપીએ ત્યારે પણ Sick leave લખવી પડશે, છતાં પણ મેં ઘણી Casual leaves બાકી રાખી હતી

 

મળાવીને સારું નથી દેખાડ્યું. વળી Salary increment અપાવે attendance irregular હોય તે ઇચ્છવા યોગ્ય નથી. જો યોગ્ય જણાય તેમ વાત કરશો. સુભાષભાઇને સમયે ત્યાંના પાછા ફરવાનું છે. ઓફીસને જોયા પછી, આપણને સૌને લખાશે, જો સાબાર વખત આવવું જરૂરી લાગશે તો સુભાષભાઇ તથા તમારે પણ અહિં આવવું રહે. ઓફીસ ની favourable Impression હોય તો ગણતરી પણ કરી રહી. ગુણવંતભાઇ ત્યાં આવ્યા છે તેમ મમ્મીએ વાત કરી. શુક્રવાર સુધી રોકાય શકે તેમ હોય તો જરૂર રોકાય તેમ કરશો. મને લોહીમાં બે દિવસથી +_ રહે છે અને ગંગાસ્વરૂપભાઇ જાગ્યા છે પણ tablets દિ-બે લઉં છું તો જરા પણ ફિકર કરશો નહિ. તબિયત નજીક ભાગની દુનિયામાં સારી હશે, પપ્પાને વંદન, સદાબહેન ગુણવંતભાઇ ને સ્મરણ.

લી. હેમેન્દ્ર ના વંદન

 



No comments:

Post a Comment