ગુનીલાલ
પારેખ
ROOM NO 131.
Square Hostel
Vallabh Vidya Nagar.
ANAND
ચિ.
ભાઈ બટુક, તારૂં પોસ્ટકાર્ડ આજે મળ્યું. ઉંમર
વગરનું ઘર સૂનકાર ભાસે
છે. કલકત્તા બેન કે ચંદાબેન
નો અહીંથી તાર ગયો તે
જ દિવસે પહોંચેલા. સૌ અત્યારે દુઃખી
છે. કોઈની આંખમાંથી આંસુ સુકાતા નથી.
તું ત્યાં એકલો છે. તારે
હિંમતમાં રહેવાનું છે. એની તો
જીંદગી પૂરી થઈ ગયેલી.
આપણા લાખ ઉપાયો કરવા
છતાં પણ એ રહેવાની
નહોતી. પ્રભુ વ્હાલા માણસને જલ્દી લઈ લે છે.
આપણો તો પ્રાર્થનાં કરીએ
કે ઈશ્વર એના આત્માને પરમ
શાંતિ આપે.
ભાનુબેન
રમણિકલાલ નો કાગળ પણ
મળી ગયો છે. સૌને
એ વહાલી હતી. તમે સૌ
મળી હિંમતમાં રહેજો.
બીજું
તપી સખી રજીસ્ટર પાર્સલથી
મોકલી છે. એકાદ બે
દિવસમાં મળી જશે.
કાગળ
લખતો રહેજે અને એના આત્માને
શાંતિ થાય એમ રહેજે.
– લી. બહેન...



No comments:
Post a Comment