To, Sjt. HEMEN C. PAREKH, 140 A,
'VIKAS' 2nd Floor, Sivaji Park Road No. 2, BOMBAY. 28.
ભાઈ
બટુક, આ પહેલાંનું મારૂં
P.C. મળી ગયું હશે. તારા
તરફથી એનું દવાનું પાર્સલ
મળ્યું નથી. બીજું NIACINAMIDE 150 mg. મળશે એમ તારા
પત્રમાં હતું. તો એજ મેળવવાની
છે. 100 mg. ની જરૂર નથી
અને મુ. ડોક્ટર સાહેબે
પણ તેમના prescription માં પણ 150 mg. લખેલ
છે. તો તમે ઉપરની
દવા તુરત મોકલાવજો. આ
ઇંજેકશન જ્યાં સુધી શરૂ નહિ
કરીએ ત્યાં સુધી વિમુની તબીયત
સારી થાય તેમ નથી.
હમણાં હમણાં તેને ખાવામાં સખત
કંટાળો આવે છે. જો
તેને વખત ન મળે
તેમ હોય તો...
રણિકભાઈને
ફોનથી કહી દે જે
જેથી તે તેની ઓફિસના
માણસ મારફત પોસ્ટ રજીસ્ટર કરી આપે. તબીયત
સારી છે. રણિકભાઈ મઝામાં
છે. રજની પણ મઝામાં
છે. સૌને મારા સ્મરણ.
લી..
અરવિંદ.



No comments:
Post a Comment