Hemendra Parekh. 4835, S.
Martindale, Detroit. 4. (Mich).
મંદાબેન
90 Bhogilal C. Shah, 2/3
Bhajantilal Lohia Lane,
HOWRAH West Bengal INDIA.
...અહીં
મોક્ષ છે? રશિયા તરફથી
શાંતિ? ... ક્યારે ભાગી જવાનો વિચાર
આવે છે. એક પત્ર
તો મેં આજ કર્યું
છે. બહેનને પૂછી જોજો... "હું
કાયર છું કુટુંબનો વિરોધ
મારાથી કોઈ શકાતો નથી
અને એટલે જ આત્મસમર્પણ
કરી દઉં છું - અને
કદાચ પાછા વળી આખું..."
...
... કુટુંબના આવા
જ સમાચારો મળતા રહેશે તો
કદાચ મને પણ સત્ય
બની જશે. – કાયર છું એટલે
ગુસ્સો પણ મનમાં વધારે
છે... કુટુંબમાં સૌને ધમકી આપું...
આ પ્રશ્ન નહીં રહે તો
આત્મહત્યા કરીશ. પણ શું ફાયદો?
... સૌ ભૂલી ગયા તેમ
મને પણ ભૂલી જઈ
શકે...
... બહેન! હું
ખૂબ દૂર લખતો હોઈશ.
પણ અત્યારે આ લખું છું
ત્યારે પણ આંખમાંથી આંસુ
આવ્યા જાય છે પણ
કોઈ પણ રીતે ફેરફાર
થઈ નથી. – ઉમા તમને હું
નથી ભૂલ્યો મને ત્યારે જ
યાદ કરું છું...
... જીવનમાં દુઃખ
ખૂબ ભરેલું છે તે સત્ય
છે પણ જો સુખની
કોઈ કોઈ કિરણો પણ
હોત તો શું બદલાઈ
જાત? હું અહીં "World's Religions" નામની ચોપડી વાંચું છું. પહેલીવાર તારો
પત્ર વાંચ્યા બાદ તુરત જ
'બુદ્ધ ધર્મ' નું પ્રકરણ ખોલી
ભગવાન તથાગત ને અધિકારના "ત્રણ
મહાન સત્યો" વાંચ્યા...
... ત્યાં સુધી
મિસ્ટર બહેન! તબિયત સારી છે, પરંતુ
મારા હૃદયને પવિત્ર અને શુદ્ધ રાખવા
ક્યારો પ્રભુ પાસે પ્રાર્થના છે.
તમારા સૌની કુશળતા ચાહું
છું.
હિતેન્દ્ર
4835, S. Martindale, Detroit. 4.
(Mich) USA. July 28th '56
પ્રિય
મંદાબહેન,
તમારો
અને બહેનનો પત્ર મળ્યો ખૂબ
આશાઓ સાથે ખોલ્યો, પરંતુ
વાંચીને આંખમાંથી બે-ચાર આંસુ
પડી ગયા... પ્રભુની ઈચ્છા મને ભૂખ્યો રાખવાની
નહીં હોય તે ઘરધણીયાણી
મમ્મી સોડાની Rice Pudding લઈ ને આવ્યા...
તે દિવસથી માંડી આજસુધીમાં તમારો પત્ર ફરી વાંચવાનો
ઘણીવાર વિચાર કર્યો પણ હિંમત ન
ચાલી...



No comments:
Post a Comment