તા.
૧૧મી ઓગષ્ટ, ૪૬. કલકત્તા.
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
દૂર
બેઠા તને યાદ પણ
નહીં હોય કે ૨૧,મી ઓગષ્ટે ભાઈ
બહેનનું મોટામાં મોટું પર્વ છે. જ્યારે
બહેન પ્રભુ પાસે ભાઈની રક્ષા
માટે ખોળો પાથરે છે
અને ઇચ્છે છે કે મારો
ભાઈ સદાય દુ:ખ
અને સંકટોથી પર રહે,
તારૂ
ધ્યેય પુર્ણ થાય અને એવા
જ બધાને માટે લાગણી લઈને
સુખ રૂપ પહોંચો એ
જ ઈચ્છતી તારી બહેન દીદી.
બડી દીદી,
તા.ક. આ સાથે
તને વચન આપેલ એ
મુજબ ગીરનાર ના બે ત્રણ
ફોટાઓ મોકલું છું. ઘણા લીધેલા
પણ બહુ સારા ન
આવ્યા કેમકે પણ સાધારણ એટલે
વાતાવરણ માંથી કેચઅપ ન કરી શકે.
(પાછળ)
બે
રક્ષા મોકલું છું. કોઈ બહેની
વિયોગી બંધુને દીદી તરફથી આપશો.


No comments:
Post a Comment