પ્રતિ,
હેમેન્દ્ર ચુનીલાલ પારેખ
૧૩૧,
સ્ટુડન્ટ હોસ્ટેલ
વલ્લભ
વિદ્યાનગર
આણંદ
તા-
૨૫-૯-૫૧
પ્રિય
ભાઈશ્રી હેમેન્દ્ર,
આપનો
પત્ર મળ્યો હતો, વાંચી ઘણો
જ આનંદ થયો. તથા
કેટલા વખતથી પરીક્ષાની તૈયારી કરો છો કે
પત્ર લખવાનો ટાઈમ નથી મળતો?
આ એક બહાનુ છે,
કે કેમ? ટુંક તેમો
મેં ‘મેથ્સ’ લીધું હશે એમ માણો
છો મન જાણે છે
કે મેં આપને એકવાર
લખ્યું પણ હતું કે
મેં મેથ્સ લીધું છે. ત્રીમાસિકમાં ‘પાસીંગ’
માર્કસ મળ્યા.
કાયદા
એડ એન્ડ ઓર્ડર્સ જે
આપણા આખા ગુજરાતી ગ્રુપને
લાગુ પડે તેજ. ‘ટર્મિનલ’ની તૈયારી ચાલે
છે ના-૭ થી
૧૫ ચાલશે. પરીણામ વિષે કાંઈ અટકળ
થઈ શકે તેમ નથી
ચારે તરફ થી શા
નો ટાઈમ છે. રસીક
તમોને યાદ કરે છે
ખોટી બંદર આવેલ ‘જૈન
એજ્યુકેશન સોસાયટી’ માં રહે છે
અને ‘સેન્ટ ઝેવિયર્સ’ માં છે.
વિરેન્દ્ર
વિષે ખબર જાણ્યા, થોડા
દિવસ પછી પણ લખવા
વિચાર છે. તમારી ઈચ્છા
મને મળવાની છે એટલે મારી
પણ હોયજ, (કારણ?) એ તમે જણાવી
શકો તો આપણી કુદરતી
માયા સાચી. બસ પત્ર અવાર
નવાર લખી આનંદ મળે
એવા ખબર આપતા રહેશો.
બજરંગના
ખેતપાલ વિષે ન જાણ્યું
હોયતો જાણી લેજો કે
બન્ને (ગુંડા) થઈ ગયા છે
અને કાયસ્થ રખડે છે. હરિ
ઓમ (—)



No comments:
Post a Comment