Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 16 February 2017

JASHRAJ FUA - 07/02/1956

To MR. HEMENDRA C. PAREKH. ~~616, E. DANIEL~~ ~~CHAMPAIGN (ILLINOIS)~~ 1015 W. Illinois U. S. A. Urbana Ill.

પહોંચ્યા તા. --૫૬ બપોરે

મિ. બટુક .

આજના ટપાલમાં તમારા બે પત્ર મળ્યા લેટર મળ્યો . સમાચાર તે વાંચીને આનંદ થયો . નથી લખ્યા તેથી ભાઈ તરફથી કંઈ પણ પત્ર ના મળે તે સ્વાભાવિક છે હરજીવનદાસ તરફથી પત્ર લખ્યો . લખાણ પ્રમાણે કામ આપ્યું . ધંધા-રોજગારમાં કંઈ નવું નથી . શાંતિથી ચાલે છે. અઠવાડિયામાં બાજુથી એક આટો જો પત્ર લખે છે. પૂનમ પર બધી બાબત મિ.-ભાઈની તબિયત પણ ખુશી ખબર વાંચીને આનંદ થયો ભુવા-પટણી ગયા છે . તે પણ ત્યાં મજામાં છે . મિ-સુરેશ -ગયા છે . ત્યાં કામ કરે છે . ત્યાંથી આવ્યા બાદ આગળ જવાનું છે બટુકભાઈ

 

પ્રિય ભાઈ બટુક

જ્યારથી તમારો પત્ર નથી તો લખશો બાદ મેં આપને ઘણા સમયથી પત્ર નથી લખ્યો તો દરગુજર કરશો હાલમાં અહિં બહુ કામ રહે છે અહિયાં અમારી બધાની તબિયત સારી છે બાની તબિયત નરમ ગરમ રહે છે નાના મામા નો ઘરમાંથી પત્ર હતો ખુશી ખબર લખે છે આપનો અભ્યાસ બરાબર ચાલતો હશે પત્ર ટાઈમસર લખતા રહેશો બાકી બધા મજામાં છે

એજ લિ. દીનકર ના પ્રણામ

Seth Stores P.O. Box 209 Nakuru Kenya Colony B. E. Africa.

 





No comments:

Post a Comment