Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 February 2017

CHANDA BEN - 25/12/1952

પ્રિય ભાઈ હેમેન્દ્ર તારાં પુ. જેન ઉપરના ઘણો પત્રો, વાંચ્યા, જે રીતે તું મારા માટે વિચાર તો હતો એજ રીતે હું પણ તારા માટે એજ વિચારતી હતી કે તારા અક્ષર મારે જોવા માટે દુર્લભ છે, તારા વિચારોનો વહેણ જ્યારે બીજી દિશામાં વાળવા માંગ્યા ત્યારે મારા દિલને થોડુક ધસ્કું દુ: થયું. લાગેલ કે તું અમારા બધાથી કુદો પડી જઈશ અને હજુ પણ શંકા સાવ ભાસ સાચી પડે એમ ઈચ્છું છું. તું માને છે ને કે માણસ પોતાની જાતને કામમાં ડુબાડી દઈ સુખી થઈ શકે છે? પણ ભુલ છે, શરીર કામમાં ડુબી શકે છે, અને કામમાં રોકતા મુશ્કેલી નથી પડતી, પણ જ્યારે મનને પણ આપણે કામના બોજ નીચે મુકી દઈએ તો દુનિયાને ભુલી જઈ શકાય છે, પણ કામ તું માને છે એટલું સહેલું નથી

 

શરીરને તો કોઈ પણ બંધનથી બાંધી કાબુમાં રાખી શકાશે, પણ મનને બાંધવું, અન્યને તાબામાં લઈ રોકવા જેટલું મુશ્કેલ છે, તું જે પ્રયોગ અજમાવવાની વાત કરે છે પ્રયોગ હું અત્યારે અજમાવી રહી છું પણ હજી સુધી તેમાં કઈ સહજતા નથી મળી, આપણે દુનિયાને ભુલી જવાને બદલે એજ આપણને મિલતી જાય છે, આપણી તો એમાં મનોવ્યથા વધે છે દુનિયાને ભુલી જવાની ગમે તેટલી કોશીષ કરશું તે છતાં આપણને દીપ સોહાય એવા વ્યક્તિને ઝંખશે કે જેના પાસે પોતાનું દીપ ખોલી શકે બીજી શું ખબર છે? અમારા તો આપણી ઉપર કંઈક પાઝર ગયું, કે વર્ષ તો આવજો મજાને! તારી તબીયત કેવી છે? મારી સારી છે, તરફ આવવું નહતું વેકેશનમાં બને તો જરૂર બને બાજુ કાંઈક શો, પત્ર ક્યારેક લખતો રહેજે. એજ તારી જ્હેની મંદા

 

તા ૨૫, ૧૨, ૫૨ ભાઈ શ્રી હેમેન્દ્ર કુમાર પારેખ, લિ.ત્તિ. સાથે લખવાનું કે આપનો ... સંચય પછી અમારા ઉપરનો પત્ર મળ્યો, વિગત જાણી આપ ઉંચી જાતની ફાઉન્ટન પેન તથા રાઈટીંગ પેડ ના એજન્ટ છો તો આપના પત્ર ઉપર જાણ્યું, પણ આપ કઈ કંપની ના એજન્ટ છો જણાવતા આપ ભુલી ગયા છો, ખેર કંઈ વાંધો નહીં, આપની વસ્તુઓ વાડીયા Made નથી ને? જો આપ પાર્કર "૫૧" ના એજન્ટ હો તો એકાદ સેમ્પલ તરીકે મોકલશો, પસંદ આવશે તો વધારે ઓર્ડર નોંધાવશે. સેમ્પલના બીલ ના પૈસા ધક્કા બેન્ક માં મારૂત મોકલી આપશું. સેમ્પલ આવ્યા બાદ પસંદ પડશે તો અમારી સંસ્થાના ઘણા મેમ્બરો તરફથી આપને વધારે ઓર્ડર આપશે,

 

રીતે ક્યારેક પત્ર લખી આપની કંપનીની નવી નવી બનાવટોના ખબર આપતા રહેશો આપના તરફથી ઉત્તરની આશા રાખતા અમે છીએ. ગુજરાતી મહિલા મંડળ કલકત્તાના માનદ્ મંત્રી શ્રી મંદા શાહ

 





No comments:

Post a Comment