To, H. C. PAREKH, B. 30 Eng.
HOSTEL Vallabh Vidyanagar Anand (Dist. KHERA)
તા.
૨૫.૧૨.૫૩
ભાઈ
હેમેન, હું તથા અ.
ભાઈ ગયા શનિવારે કલકત્તાથી
અહીં આવી ગયેલા. અ.
ભાઈ કાલે અહીંથી વડીયા
ગયા છે હું થોડા
દિવસ રોકાયેલ છું. અહીંથી નીકળીશ
ત્યારે તને કાગળથી જણાવીશ.
તારી
તબિયત સારી હશે. મારી
સારી છે. પત્ર લખજે.
અહીંનું એડ્રેસ પાછળ આપ્યું છે.
ભાનુબેનને
ત્યાં સૌને યાદી.
એન.
એમ. ઠાકર ૨૨ માણકે
બાઈ ચાલ લેડી હાર્ડીંજ
રોડ માટુંગા બી.બી. મુંબઈ
૧૬
વડીયાના
શું ખબર છે?
લિ.
દીદીના પ્રણામ



No comments:
Post a Comment