તમો
ફેબ્રુ. બુધ.
બટુકભાઈ
તમારો પત્ર તથા ફોટાઓ
પરમદિવસે અહીં મળ્યા. અમારો
આ પહેલાંનો પત્ર મળી ગયો
હશે. તમારું રીઝલ્ટ શું આવ્યું તે
જરૂર જણાવશો. બધા ફોટા સરસ
છે. કલરીંગ ફોટો વધારે સરસ
છે. હવે નવા મકાનનો
ફોટો ક્યારેક મોકલજો. અહીં સૌની તબિયત
સારી છે. ત્યાં તમારી
તબિયત પણ સારી હશે.
વ્યાલી જેતપુરથી હમણાં અહીં આવ્યા છે.
૧૬ મી સુધી રોકાશે.
કલકત્તાથી ખુશી ખબરના પત્રો
આવે છે. ત્યાં પણ
લખતા હશે. ત્યાંના નવીન
સમાચાર જણાવતા રહેજો પત્ર લખજો. — જ્યોતિ
—
અય
બટુકભાઈ
તમારા
તરફથી ટપાલ તથા ફોટા
મળ્યા વાંચી વધારે આનંદ થયો તથા
બધા જાનૈયાઓ તબિયત સાચવી પાછા પધાર્યા આનંદ
રહો કે બે દિવસમાં
પહોંચ્યા ચાલ્યું ચાતાપા પણ મયુબેનના તથા
કાન્તીભાઈના લગ્ન ઉપર ઉપજાવ્યું
જેતપુર ફિલ્ડથી પાલનપુરવાળાઓની ટપાલ હતી જેમાં
તમને યાદી લખેલ હતી
પેલા કાકા જોડેના સગાવાળા
ટાપુબેન ફુવા પાસે આપવાની
ફરજ થઈવયશે
ટપાલ
વખતે વાચવાનું પૂરું રહ્યું હશે લી ભાનુના
સ્મરણ


No comments:
Post a Comment