VICCO Corporation
"Ferguson" Tractor
DEALERS FOR MADHYA-SAURASHTRA, HALAR & ZALAWAD.
Patel Building, Near Power House,
RAJKOT.
DICAS.
તારીખ:
૧-૬-૫૨ (1-06-1952)
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
મારું
પોસ્ટકાર્ડ મળી ગયું હશે.
મુંબઈથી મોટાભાઈએ તમને ચેક સીધો
મોકલાવ્યો છે તે મળી
ગયો હશે..
બીજું
આ સાથે શનિવારના ટાઇમ્સમાં
આવેલ કટીંગ મોકલું છું -... તે સ્કોલરશીપ નું
S.S.C.E. બોર્ડ તરફથી બહાર પડેલું લીસ્ટ
છે..
આમાં
તમારું ક્યાંય નામ કેમ નથી
? તમારો S.S.C ના ઇંગ્લીશ માં
પહેલો નંબર આવ્યો તો
પછી આમાંથી કોઈ સ્કોલરશીપ કેમ
તમને લાગુ નથી થઈ
? તે વિષે જરૂર પડે
તો S.S.C Board ને યોગ્ય લાગે
તો પૂછતાછ કરી ખુલાસો મેળવશો
-
પરિક્ષાઓની
જોરશોર તૈયારી ચાલતી હશે -
તમારી
છૂટાપણા ઇચ્છું છું -
લી.
- અરવિંદ પારેખના સ્મરણ

No comments:
Post a Comment