To, હેમેન્દ્ર ચુનીલાલ
પારેખ ડે. સુરગપરા (પોસ્ટ
ઓફીસ પાસે) વડીઆ
Wadia Saurashtra
ભાઈશ્રી,
તમારો પત્ર ઘણોજ જલ્દી
મળ્યો. રૂદાય હવે મોળા રોગથી
બચી સાચા મોળા રોગ
મારવા લાગે છે? ઠીક
છે. પરીક્ષા પતી ગઈ હશે,
હવે તો તમે બરાબર
પીઠ થઈ ગયા લાગો
છો! મારી પરીક્ષા બુધવાર
શરુ થાય છે. સખત
અને સતત મહેનત છતાં
આટલા વિશાળ 'કોર્સ' ને પહોંચી શકાતું
નથી. તમારે 'લેંગ્વેજ' ની તો ચિંતા
નહિ, અમારે તો ચારે બાજુ
ભડકો.
ઠીક
છે, મળવાની બહુજ ઈચ્છા થાય
છે પણ આ કપરા
સંજોગોમાં પંદર દ દિવસ
માટે આવી ૫૦ રૂા.
નું પાણી કોઈ પણ
મધ્યમ વર્ગના સભ્યને નથી પોસાય તેમ
તે આપને ક્યાં ખબર
નથી? પ્રભુ ઈચ્છા હશે ત્યારે મળીશું.
અમરેલી માસિક રૂા. ૫/- તો
કાઢ્યા છૂટકો નહિ, ત્યારે અહિ
ખાવા નાસ્તો પણ ફરવા જવાના
અઠવાડીએ રૂા. પાંચ થાય
છે
ખરેખર
આપણો કોર્ષ આપણને નાશ કરશે જ.
એક ભ્રમ ભાઈબંધો હોંશે
હોંશે ફેન્સી માં લઈ જાય
પણ ખીસામાં હાથ નાખે નહિ
ત્યારે કોઈ સારી જગાને
નજીક છતાં શરમાય કે
પછી જરાક 'ફાંકડા' દેખાડવા) ઘસારો ખમવો પડે. પૈસા
(F.Y.) માં તો તમારા કોલેજમાં
પાલી પેમાજ પણ નહોતો કર્યો.
કાકા એકલા જ રહીશું
અને બીજા પણ એવા
જ રાખજો. આડી આડી વાત
ઉતારો ગયો. મળીશું ત્યારે
ખૂબ વાતો કરીશું- ખૂબ
ખૂબ- પેટ ભરાય એટલી-
બસ મુકેશના પ્યાર-
તબિયત
સારી હશે - પત્ર આહિયાં જલ્દી
લખજો.



No comments:
Post a Comment