Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 27 February 2017

DADA - 04/07/1959

Shree H. C. Parikh Esq

140-A "Vikas" Block E Road No 2

Shivaji Park Bombay 28 Bombay 28

 

વ્હાલા ભાઈશ્રી હેમેન્દ્રભાઈ,

તમારા કાગળ મળ્યા. અહિં બધા મઝામાં છેય. ત્યાં તમે મઝામાં હશો.

તમે - મહિનાથી આશરે છુટા હશો ને ધારું જઈએ તમારા application અહિં મોકલી આપી હશે. જોકે હું તે બરાબર પાસ કરીશ - અને આગળ તમોને કાંઈ કરવાની કે calico takes time always in considering applications so please do not worry, if immediate response is lacking — નહિ તો બીજી firm છે Petrol pumps વાળાને તેને જરૂર મળવાનું રાખશો. કારણકે તેઓ જરૂર તમોને Absorb કરી શકે — Paper ની છપામણું હોયતો છપાવજો - ટુંકમાં તમો ફીકર કરશો નહીં - કારણકે જો ત્રણ મહિના મુંબઈમાં નકામા કરવા પડે તો પણ વાંધો નથી અને વખતે કોઈપણ firm પકડવાની છે તમો ત્યાં બધા ટ્રાય કરશો અને જરૂર...

 

સફળ થશો - M. સાહેબ ને તમો મળી આવજો - કારણકે મારૂં ત્યાં આવવાનું અચોક્કસ છેજનરલ બુક કરી તમામ કારણોથી રાજકોટથી સુરત સાહેબના ગયા છતાંય અમારૂં વજન થોડું વધારે એટલે મારી થોડી જરૂર રહેવાની રહેશે - માટે તમો બન્નેને જરૂર મળશો. અસાસ ભાઈને પણ મળશો પણ તપાસ કરશો કે M. સાહેબ ક્યારે આવવાના છે - દરમ્યાનમાં હું બાકી બધી તપાસ કરૂં છું.

બાકી Mummy - માતૃશ્રી લિ. સુરભિ છતાય મઝામાં છે. રામકોટ લેવા અમદાવાદ ગયા. બધા મઝામાં છે. વડીલ પપ્પા રા. દુનિયાભરના પૂજન ચરણોમાં પ્રણામ તથા મેં પણ લખાણ આપ્યા છે Always yourself sincerely લિ. નટવર તથા ડૉ. સંઘાણીના પ્રણામ

તા. તમોને તમારી Application નો confidential Report મળ્યો અને હું ભગવાન માતૃશ્રીને વાચું છું - રીપોર્ટ મોકલી આપ્યો છે

 

તમો પ્રભુને પણ મળશો પણ કેટલા કે મેં ટેલીફોનથી અહિં પુછેલું કારણ કે મારા સારાભાઈની મને Bombay ની મુલાકાત છે તેથી મને ડૉ સંઘાણીને ખાસ કીધું કે તેઓ અહિં છે સારૂં લિન્ક પણ છે. કોઈપણ બાબતનો અફસોસ રાખશો નહિ નેમ કરશો નહિ — God is great, His actions are manifold —

લખન સાયન્સના પ્રણામ વડીલ પપ્પાને પ્રણામ મિ. ડૉ સંઘાણી

 

Dr. H. G. Sanghani Calico Hospital Ahmedabad

 






No comments:

Post a Comment