नाम
हेमेन्द्र चुनीलाल पारेख
पता
बी. ३०. एन्जीनीअरींग होस्टेल
डाकखाना
विद्यानगर (आणंद)
ज़िला
उत्तर
गुजरात
मुंबई
ता. 4-12-63
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
તમારા
પત્ર મળ્યા જવાબ નથી આપ્યા
તે ખરેખર મારી ભૂલ છે.
તબિયત સારી હશે? વિરેન્દ્રને
પણ હવે સારું હશે?
અહીં મારી તબિયત સારી
છે. વિગતવાર પછી લખીશ. કાર્ડ
લખતા ભૂલી ગયા હશો
કે કેમ? મારું કાર્ડ
મળ્યું હતું કે નહિ?
જવાબ નથી. ગાગાનો પણ
તમે જે ખૂબ જ
ગમે એવું કાર્ડ ખાસ
ગોતીને લખ્યું હતું એટલે જરા
પૂછવાનું મન થયું.
અભ્યાસની
તૈયારી કરી જરૂર પસાર
થઈ જશો એવી અમારી
આશા તથા શુભેચ્છા છે.
બાકી સૌ મજામાં હશે?
પિતાશ્રીની તબિયત સારી હશે? ભાઈઓ
સૌ મજામાં હશે? તમારા...
...જુએ
છે કે નહિ? જરૂર
જણાવશો. બાકી ખાસ નવીન
નથી ત્યાં ના જરૂર જણાવશો.
અને
પત્ર ફુરસદે જરૂર લખ્યા કરશો.
હિરાલાલ પટેલે માં તો પત્ર
લખ્યા કરશો અને કરશો
કે તે સૌ મજા
યાદ કરે છે.
લિ.
વિનોદચંદ્ર



No comments:
Post a Comment