Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 16 February 2017

DINKAR BHAI - 02/07/1951

To

MR. H C PAREKH

SQUARE HOSTEL

ROOM. Nº 131

VALLABH-VIDYANAGAR

VIA. ANAND

(Bombay Province)

INDIA.

 

ભાઈ બાબુભાઈ           

ઘણો સમયના પત્ર અને તારીખ ૨૧- પણનો કાગળ મળ્યો વાંચી દિલગીરી આનંદ થાય છે, કામ ઘણું હોવાથી પત્ર લખી શકાયો નહતો, અમારા સમાચાર ત્યાર કરવા રૂપાજીની સાથેના અહીયાં ફ્લાયર્લ(કામ બહુજ છે,) આઈજ બુધ-૨૭(સોમવાર) રાયાબ ભાઈ રવિવારે સવારે મુંબઈ પહોંચી ગયે હશે. રમોનો સેંડા લાખરૂબ આપેલ હોત, ગુલાબચંદ અમોને સદ્દગુ દેજો અને જહાહીએ ૧૫૧ સ્ત્રી રમે ધારે સમય જોઈન અમીચંદ ધામે રમોમાં (ડેલ) લેવાની રજા મળી. પોઝટ ઉપર આવત અમોને મુંબઈ વિલાયત હજી પણ તેમ કોઈ હોવાથી પણ પત્ર લખી શકાય, સ્ટીમરમાં હું (૨૬) સગ આમ ધારે રમે પણ ગયા મિત્રોને ઇંગ્લેંડમાં હોદ્દીયા મને તહલીહ પડી હશે સ્ટીમર આખી કે રેડા ૧૨૨૦૧ રી, ભાલમાં અગાઉથી વધારે હતા તેમાં રહેનારા લગભગ ૨૫૦ હતા, સ્ટીમર માં આફીસયે હું જેમ રહ્યો રહ્યો તે બંધ હતા. અમોને મુંબઈ જોતી હોઇ પછી બીજે દીવસે મોજીલ હોવાથી તે ઘના આગળ બહાર પાડી ગયા પણ મારી અને આમ પીતાશ્રી ની તબીયતમાં ફેર પડ હોતો બરોબર અક્ષય દિવસે રસ્તેનો ઘાટો દબાવ લાગવો સવારી થવા લાગી, અમે પાસ નહીં રમે ઉતર્યા બાદ શાંતિ થઈ એક રાત મુંબઈના ઓંમગાણ રહેવા અને નફુરે ૧૨ રન્ને લીધો બહુરે રહ્યો વ્યવહાર ધામે પહોચી ગયા, તેમનો દરેકનો

 

કાર્ય કેમે સરુ થા... ધામે ફુંડાને કામે ભાગ્યો બાદ આજે રાતના આપના પત્રનો જવાબ લખવા બેઠો છું.

રૂપાણીને તેડવા મોટા ભાઈ(ગુલાબભાઈ) અને મામા જામનગર ગયા હતા તે પ્રમોદના પત્રમાંથી જાણવા મળ્યું મળ્યું, કોલેજના પ્રોફેસરો સાથે અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે આપને ફાવી ગયું હશે. પ્રવીણચંદને મારા જય હિંદ કહેશો, જગદીશ પાસેથી મેં ગુરૂસીઝરનો ફોટો લઈલીધો છે, તેમને જ્યારે આપ પત્ર લખો ત્યારે મારા જયહિંદ લખશો અહિંના નવીન માં વેપાર સવારથી સાંજ સુધી. સ્ટેમ્પો બાબત હું આપને Sea mail થી મોકલાવી આપીસ આપને ટીકુ પણ મળી ગઈ હશે,

લી દીવાકર ના જયહિંદ

 





No comments:

Post a Comment