Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 10 February 2017

BOTADRA - 15/10/1955

To Hemendra. C. Parikh. 501, S. Wright (Research Annexe) CHAMPAIGN (Illinois - U.S.A)

 

मुंबई ता. ૧૫-૧૦-૫૫

પ્રિય ભાઈશ્રી હેમેન્દ્ર,

તમે ગયા પછી બીલકુલ પત્ર નથી તો જરૂર લખશો. સુખરૂપ પહોંચી ગયા હશો ત્યા તબિયત સારી હશે? પરીક્ષામાં પાસ થઈ અભ્યાસમાં લાગી ગયા હશો? નોકરી ચાલુ કરી કે નહિ? તમોને વળાવીને આવ્યા પછી વળતા તમારા ભાઈ સાથે મોટરમાં ઘર સુધી આવ્યા હતા. નરેન્દ્રને પછી મળ્યો નથી બે ચાર દિવસમાં મળવા વિચાર છે. આલેગીઆ મજામાં હશે? નવું સ્કૂલ વસાવી લીધું હશે? નવા નવા અનુભવો થતાં હશે? ફુરસદે જણાવવા મેં કરશો? પત્ર લખો તો ઘરને સરનામે લખશો. કારણ એમણે માં નોકરી બદલાવી છે. (/૫૪ શારદા ચાલ ટોપીવાલા લેન લેમીંગ્ટન રોડ મુંબઈ નં-.)

 

બાકી નવીનમાં રાજ્ય-પુનરચના પંચનો હેવાલ બહાર પડ્યો છે ને તેમાં મુંબઈને દ્વીભાષી રાજ્ય બનાવવાની ભલામણ છે, તેમાં મરાઠીઓની બહુમતી રહેશે ત્યા વિદર્ભ પણ મરાઠી (ભાષી) રાજ્ય બનશે. વસ્તુ પણ તે લોકોને પસંદ નથી આવતી એવા ફેરફાર થાય પણ મુંબઈ તેને મળવાની બહુ ઓછી સંભાવના છે. થાય તે ખરું. બાકી હમણાં પંજાબમાં ભયંકર રેલ આવવાથી લગભગ સોએક કરોડ રૂપીયાનુ નુકસાન થયું હોવાનો અંદાજ છે. બાકી ખાસ નવીન નથી. અમે અમે સૌ કુશળ છીએ. ત્યાં આગળ સૌને યાદી તમારી તબિયત સારી હશે? ત્યાંના જાણવા જેવા ખબર લખશો? એજ. લિતી જયપ્રકાશદીદીના

 

Hj. Botadra 3/58 Sharda chawl Topiwala Lane, Lamington Rd. Bombay 7.

 





No comments:

Post a Comment