नाम
H. C. PAREKH
पता
B. 30 Eng. Hostel
डाकखाना
Vallabh vidyanagar
ज़िला
ANAND
ता.
५. १. ५४ મંગળવાર
વડીયા
પ્રિયભાઈ
દેવેન્દ્ર,
અમદાવાદથી
તારાથી છુટા પડી અહીં
હું આનંદથી પહોંચી ગઈ છું. રાત્રે
કોઈ જાતની તકલીફ પડી નહોતી. તારી
તબીયત સારી હશે.
અહીં
ગૃહ ફેરના લીધે કોઈ કોઈ
ને તાવ ખબર થઈ
જાય છે. પૂ. બાપુજીની
તબીયત સારી છે. આજે
રાજકોટ ગયા છે. અનિલભાઈ
અહીં જ છે. બે
દિવસ પછી રાજકોટ જશે.
બીજું
તું ખંભાત જા ત્યારે મેં
જે ત્રણે પવાલી કહેલ છે તે
તથા એક આપણે પોલિશની
નીચે કાંઠા વાળી ઢાંકણાં સહીત
જોઈ હતી તેવી એકેકેડું
પાણી દેખાય એવી આપણા ઘર
માટે
પણ
સાથોસાથ લેતો આવજે.
બીજી
ખાસ નવીન નથી. ત્યાંના
નવીન લખજે.
બેબી,
પ્રવિણ, પ્રફુલ્લ તથા બાબાને યાદી.
શ્રી ડૉ ને પણ
યાદી. પત્ર લખજે.
ગોદાવરી
ના સ્મરણ



No comments:
Post a Comment