नाम
હેમેન્દ્ર ચુનીલાલ પારેખ
पता
પોસ્ટ ઓફીસ પાસે, સુરગપરા
डाकखाना
વડીઆ (દેવલી
जिला
(મધ્ય
સૌરાષ્ટ્ર)
c/o. વિકાસ કોર્પોરેશન,
પટેલ બિલ્ડીંગ, પાવર હાઉસ પાસે,
રાજકોટ
મુંબઈ
તા. ૧૩-૩-૫૫.
પ્રિય
ભાઈશ્રી હેમેન્દ્ર,
લગ્ન
પૂરા થયે ૧૫-૧૬
દિવસ થયા હવે ઉદયપુર
નીકળ્યા હશો કે તૈયારીમાં
હશો. છતાં પણ તમારા
તરફથી એક પણ પત્ર
ન મળવાથી એમ માનવા મન
પ્રેરાય છે કે તમને
મારી ઉપર કાંઈક અ---
સમજ્યા હશો? ખેર! એકાદ
પત્ર આવી જાય તો
પછી મને નિરાંત થાય.
"સસ્પેન્સ" યાને "ઉંચોજીવ" રહે તે ઠીક
નહિ. "અગર થયું ઔર
વહાં" એમ એક વાત
નક્કી થાય તો જીવને
નિરાંત રહે.
તમારી
તબિયત સારી હશે? સૌ
વડીલો તથા ભાઈઓને વંદન.
મારી
તબિયત ઠીક છે. હું
૧૭મી તારીખે સાંજે આપી ગયો છું.
જૂનાગઢ તો પછી જવાનું
નક્કી કરશું. જાડેજા ફરવા આવ્યા હતા
કે મારી અમારી પાસે
રહેવા? સીધા ખજૂરિયા જઈ
આવ્યા હોત તો જવાત.
એમ ફરી અંહિયા વિદાય
ત્યારે જશે. પત્રની આશા
રાખું ખરી?
લિ.
હિંમત ગોરધનદાસના પ્રણામ



No comments:
Post a Comment