પ્રિય
ભાઈ હેમેન્દ્ર, તારો પત્ર આજે
જ મળ્યો. આજે તે શબ્દોની
આશા રાખેલ હશે, પણ ન
મળવાથી તું જરૂર નીરાશ
થયો હશે અને કદાચ
દીદી ઉપર ગુસ્સો પણ
આવ્યો હશે પણ તું
દીદીની પરિસ્થિતિ જાણીશ ત્યારે તારો બધો જ
ગુસ્સો ઉતરી જશે. તારા
પત્રનો જવાબ દેવાની ઈચ્છા
ઘણી છે પણ મને
લાગે છે કે લેખે
કરતાં તો મોઢેથી જ
ઠીક છે. મારી તબિયત
ઠીક જ હોઈ ચિંતા
ના કરશો કે જેઓ
જેમની તબિયત કાઈ બિમારીને કારણે
થોડા લેડા રોડા થઈ
તેમાં વધારે બગાડી મિત્રો તેમાં છેલ્લા ચાર દિવસથી વધારે
બગાડી છે, ડૉ કહે
છે કે વધારી માજ
થઈ રહ્યું. આ બધી સુખેથી
આ દિનને થોડુંક કામકાજ તથા વખત રાખવામાં
કામયામ સિવાય કંઈ જ કરી
નથી શકતી
પર
તેમની ખબર કાઢવા પણ
દસ દિવસથી જઈ શકા નથી
એટલે તે બે દિવસ
પહેલા મોકલવાને બદલે આજે રિક્ષા
મોકલું છું તું ને
તે નજીકના સમયમાં મળવાનો છો એટલે રૂબરૂ
વાતચીત કરશું પત્ર લખજે. દીદીના
સ્મરણ


No comments:
Post a Comment