Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 10 February 2017

BOTADRA - 09/08/1956

To, Hemendra. C. Parikh.

1088, W. Illinois

1128, Ohio

Lawrence

KANSAS

 

મુંબઈ તા. --૫૬

 

પ્રિય ભાઈ હેમેન્દ્ર,

તમારો પત્ર તો એપ્રીલમાં મળેલા મેં જવાબ પણ તે વખતે લખી રાખેલો પણ પોસ્ટ કરી શક્યો. ખરું કારણ કોણ શુંયે હશે પણ દેખીતી રીતે ઘરમાં ભાઈ સાથે મતભેદ તીવ્ર ભાભી સાથે પણ તેમજ ઘણી દુનિયા આખીમાં એકલા થઈ હોઉં ને! લાયક આવ્યે આખો દિવસ ઉદાસી ને એમાં ભાભીએ પણ નાહક પુછેલું કે પણ કરી દઉં વિશેષ તો કંઈ ભાઈ સાથે તો બે-ચાર વરસથી બોલતા જે નથી. વળી મારા સગપણની કોઈએ વાત મારા દાદા પૂછાર્ય થ્ય. પણ ભાઈ ચુપ એમ થઈ ગયું કે ભાઈને મારો શું પગાર આપે છે ને ઉપયોગ થાય છે તેની ચિંતા છે. મારા દુઃખની - લાગણીની નહિ? બે ચાર દિવસ ખૂબ રડ્યો દિવસ-રાત. પછી આપઘાત ગયો પણ આપઘાત કરવા જતાં પહેલાં મને માંથી લખાણ પણ મારી નાની બેનને આપવા ગયા. ઘેર ચિઠ્ઠી લખી રાખે તે લોકોને પણ શંકા પડી અને તેમને થયું કે ધનુને (મારી બેનને) મળ્યા વગર તે કંઈ કરશે નહિ. ને તેને ત્યાં હું બેઠો હતો ત્યાં કોણ આવ્યો કે હિંમતને આવ્યો હોયતો ક્યાં હતા વગેરે કાર્ય નાવીએ ધીરજ ને પકડાર્યા. પછી મારા બનેવીએ જે ઘણા હોશીયાર ને પાયાવાળું છે તેણે સમજાવ્યો. ધીરે ધીરે મને પણ અપ્રાણ મુજ થવા લાગ્યું કે તો મુંબઈ ફરત એમ થાય છે. મારી બાપુ...વાર્તાની બાજુમાં રાખવા તમને ગુરૂ થયા વિનંતી કરેલી, તો અમેરીકા જઈ અમેરીકન થઈ જતા... મારા માટે કંઈ ચિંતા કરશો નહિ. આશા છે કે મારો ક્યાંક લખાણ બદલ દરગુજર શો. તમે નાના રોકે મોટા પણ નૌતિક રીતે તમે...દોરીતી હું હંમેશા તમને ગુરૂ માનું છું. મારા વેવીશાળ વિષે તમે પૂછાવ્યે સારીવાત ચાર-પાંચ જગ્યાએ વાત ચાલે છે તેમા બાપ ની ગરજ ઘરની મેં પસંદ કરેલી છે. નક્કી થશે એટલે લખીશ. મારી પાસે દિલ ક્યારેય છુપાવ્યું નથી ને છુપાવવા પણ માગતો...

 

નથી પણ દિલમાં હંમેશા એમ થયા કરે છે મારી પચ્ચીસ વર્ષની ઉમરમાં મેં એક પણ સારું નૌતિક કાર્ય કર્યું નથી સામાન્ય કહાણી કાઢી છે. કોઈ નેતાઓ કે ગુરૂઓના ત્યાગ કાર્યો દેખાતા સાંભળી એકીસાથે આંખમાંથી પાણી નીકળી પડે. વિ. થ્ી વિચારનું દુઃખ જોઈ આંસુ આવે હૃદય રડે. આમ દિલમાં અતરસદાની લાગતના હતા જેમ રસ્તો ભૂલેલો ગોથા ખાય તેમ હું ગોથા ખાયા કરું છું ક્યારેક સારું કરવાના બદલે ખરાબ કરી બેસું છું આટલા માટે ગુરૂ માગું છું. એક વખત જે રસ્તે ચડી જાઉં તો બસ. વેવીશાળ તો મને એમ થાય છે કે કોઈ વિધવા સાથે કે સમાજથી (કદાચ પણ અજાણ થઈ ગયેલી ભુલથી) તરછોડા થયેલ સ્ત્રી સાથે કરે એમ થાય છે. વિરોધ સખત થાય પણ તમારી જેવો પર્વ તેડાવવા હોયતો હિંમત રહે. આમ કરવાથી એકાદની જીંદગી સારે રસ્તે થઈ મને કોઈ નથી કરી શક્યો તેનું દુઃખ ઓછું થાય, પ્રાયશ્ચિતની જે પ્રબળ ઇચ્છા છે ને પુરી થાય. એમજ થયા કરે છે કે કાંઈ મરી જવાય તો સારું અગર ભુલી જવાય - કાંઈ ભુતકાળ યાદ આવે તો - સારું પણ બેમાંથી એકેય વ્યાબારૂ નથી. ખરૂં પ્રાયશ્ચિત કે નવી જીંદગી તો ઉપરના કાર્યથી થાય. તમારા અભિપ્રાયની રાહ જોઉં છું. જલ્દી જણાવશો. તમે ક્યારે પાછા આવવાના છો? ઘણા ખરા હિંદી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા આવ્યા પછી પાછા કાંઈ આવતા નથી કાયદામાં જણાયે છે કે ત્યાં (હિંદમાં) અમારી કદર નથી થતી. મને ઘણું દુઃખ થાય છે કે આપણા ભણેલા માણસો પોતાની શક્તિનું રૂપીયામાં વળતર માગે છે જો તમારી શક્તિ દેશના ઉપયોગમાં આવે ને જ્યાં તેની જામ જરૂર નથી ત્યાં રહે તો શો ફાયદો? ગરીબ દેશ ક્યાંથી તમારી જેવા રાશી વળી આપેલા પરા૨ થઈને ખીલાવી શકે? આશા છે તમે જરૂર પાછા જલ્દી આવશો.

 

તમારો પણ આનો વિચાર અમેરીકન જીંદગી જોઈને બદલ્યો હોય તવું મારૂં અનુમાન છે. પરંતું આથી કાંઈ ખોટું તો નથી .

તમારી તબિયત સારી હશે? કાયદા આપ્યાપાનું હવામાન વિ. ઘણું સરસ વળી દેશ એવો વેશ પ્રમાણે સુખેથી નિરાંતે રહેવાની પણ મઝા. જે અપનાવ્યું હોય તે બેહોન્ય. હું નથી માનતી. ખેર. રૂબરૂમાં...

અંહિયા...બહુ ખાસ નવાજુ નથી. ભાષાકીય રાજ્ય રચનાના ખ્યાલ સબબગર પતી ગયો છે. મુંબઈનું દ્વિભાષી રાજ્ય થાય છે. ડાંગી૨ ઠંડુ પડ્યું છે. કાશ્મીરનો પ્રશ્ન પાકિસ્તાન પણ પોતાની ભયંકર ભુલોથી દેવાળું કાઢ્યું તેના પરીપક્વમાં ભોગવી રહ્યું છે સિવાય અમેરીકાને દુનિયામાં કોઈ પા...નથી. જ્યારે હિંદ અવાજ આજે જોરદાર ગણાય છે. હિંદના ન્યાયને દરેકે દેશો માન આપે છે (છે) દેશમુખ મુંબઈ મહારાષ્ટ્રને મળવાથી ધુય થયા. આખરે મુંબઈ દ્વિભાષી થવાને હેરાને તેની શક્તિનો અર્થશાસ્ત્રી તરીકેની લભ જતા કુદ્યા પડશે. ખેર! ભાવિના ગર્ભમાં શું છુપાયું હશે તે કોણ જાણે છે. બાકી કાંઈનદીન બધી સિવાય કે ધરતીકંપ, પૂર વિ. તમારા પત્રની આતુરતા પૂર્વક રાહ જોઉં છું. સર્વે પિત્રોને યાદી અને તેસાને તૈયાર થઈને પાછા આવ્યા સમયવર્તી તો ત્યાં બેઠા મંદિરની સારી સેવા કરી શકાશે. આપણી સંગત વિ...છે.

કૃ! વિનયચંદના

 

V. M. ROTLI... 3/58 Sharda chawl

Tobacoo Lane, Lamington Road.

Bombay 7. (India)

 






No comments:

Post a Comment