Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 10 February 2017

BOTADRA - 29/12/1952

To, Hemendra C. Parekh (B.E. Jr)

Engineering Hostel

Vidya Nagar

via Anand

 

મુંબઈ તા. ૨૯-૧૨-૫૨

પ્રિય ભાઈશ્રી હેમેન્દ્ર,

સૌ પ્રથમ માફી માગી લઉં છું. મારા ભાઈ તથા ભાભી વિ. ની સાથે આવવા છતાં ત્યાં ઉતરી નથી શક્યો તો માફ કરશો. હવે તો ગમે ત્યારે મળીએ પણ તમારો તાજેતરમાં પડાવેલ 'ફોટો' જરૂર મોકલશો. કુશળ હશો? અમો સૌ કુશળ છીએ. અંહી સાધારણ ધંધો ગોતી લીધો છે. ઠીક લાગશે તો પછી વિગત જણાવીશ.

બીજું અમારી અંહીની મંડળીનો એક મિત્ર ત્યાં ડિપ્લોમાના (B.E.) પહેલા વર્ષમાં દાખલ થયો છે. નામ છે હીરાલાલ ભોગીલાલ પટેલ. તેને જરૂર મળજો અને પત્ર લખવા ભલામણ કરશો.

 

તમારા અભ્યાસની વિગત જણાવશો. તમારા ભાઈના શું ખબર છે? પરીક્ષા ક્યારે છે? વિ. જરૂર જણાવશો.

પત્ર લખશો.

એજ. દુ. (દુવા) સ્મરણ

(ખોડાપરા ના જયહિન્દ)

 





No comments:

Post a Comment