૧૩-૧૨-૫૩ રાતના
૧૧
પ્રિય
હેમેન્દ્ર,
તારો
પત્ર મળ્યો વાંચી બીના જાણી અને
આવીજ રીતે અવારનવાર ખુલ્લા
દિલે પત્ર લખતો રહેજે
કે જેથી તને પણ
થોડોક આરામ રહેશે.
મને
પણ ઘણીવાર તારા જેવા અનુભવો
થાય છે અને મન
એવાતો ચકરાવે ચડી જાય છે
કે ઘણીવાર તો એમ પણ
મેં વિચાર કરી નાખ્યો હશે
કે આના કરતા તો
આ દુનિયા પર ન હોવુ
સારું પરંતુ એ મુર્ખાઈ ફરી
શકતો નથી. આપણે આ
દુનિયામાં શું લઈને આવેલા
? કાંઈ જ નહિ. અને
લઈ પણ જવાના નથી.
તો બીજાની સાથે આપણે શા
માટે સબંધ બગાડવો જોઈએ
આપણાથી બનતું સગપણું બીજા માટે કરી
છૂટવું જોઈએ અને અંતે
પણ કોઈ આપણને ધીક્કારે
કાંઈ કડવા વચનો કહેતો
પણ એમ જ માનવું
કે તેઓ જે કાંઈ
કહે છે તે આપણા
ભલા માટે જ. આપણું
મન જ એટલું
વિચિત્ર
છે કે કોઈ આપણી
ખુશામત કરશે તો આપણને
આનંદ થશે પછી ભલેને
તે ખોટી હોય પરંતુ
જો કોઈ આપણી સાચી
ટીકા રજમાત્ર પણ કરશે તો
આપણને ખૂબ જ લાગી
આવે છે. પણ ખરી
રીતે એ ટીકાને સાચા
અર્થમાં જ લઈને તે
ભૂલ બીજીવાર ન બને તથા
કોઈને ટીકા કરવાનો અવસર
જ મળે તેવું વર્તન
કરી નાખવું જોઈએ......
હજી
ઘણું લખવા વિચાર હતો
પરંતુ ખરો મૂડ આવ્યોને
પેન બબડ્ય મંડી કરી બેઠી
અત્યારે ઘરમાં બધા સુઈ ગયા
છે અને હું રસોડામાં
બેસીને પત્ર લખું છું
એટલે શાહી સુધી પણ
પહોચ્યા શાહુ તેમ નથી
અને કાગળ પર જે
પત્ર પૂરો કરવાને રાત્રીના
તા ૧૪/૧
3-12-53, 11:00 PM at night
Dear Hemendra,
Received your letter; read it and learned of the situation. Do keep writing letters open-heartedly like this every now and then, so that you too get some relief/peace of mind.
I also often go through experiences like yours, and the mind gets thrown into such a spin that many a time I might have even thought that it would be better not to exist in this world than to endure this. But I cannot repeat that foolishness. What did we bring with us into this world? Nothing at all. And we aren't going to take anything with us either. So why should we ruin our relationships with others? We should do whatever good or helpful deeds we can for others, and even if in the end someone despises us or speaks bitter words, we should simply consider that whatever they are saying is only for our own good. Our mind itself is so
peculiar that if someone flatters us, we feel delighted—even if that flattery is false. But if someone makes even the slightest true criticism of us, we feel deeply hurt. However, in reality, taking that criticism in its true spirit, we should conduct ourselves in such a way that the mistake isn't repeated and no one gets an opportunity to criticize again......
I intended to write a lot more, but just as I got into the right mood, the pen started acting up. Right now everyone at home has gone to sleep and I am sitting in the kitchen writing this letter, so I can't even reach for the ink. And on this paper to finish the letter... night of Date 14/1 [14th Dec]


No comments:
Post a Comment