Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 26 March 2017

BAPUJI - 28/04/1959

To, Hemendra. C. Parekh

c/o Mercantile & Industrial Development. Corpn. Ltd.

Scheme 6 Road 2 Sion. Bombay 22

 

વડિયા. તા. ૨૮.૧.૫૯ મંગળ (Vadiya. Date 28.1.59 Tuesday)

 

ચિ. ભા. હેમેન્દ્ર વિ. તમારા તરફથી પત્ર નથી. આ પહેલાના ૨-૩ દિવસ લખેલો મારો પત્ર મળી ગયો હશે. અમે અમે સૌ કુશળ છીએ. તમારી તબીયત તદ્દન સારી હશે. આજે અમદાવાદથી ડો અંબુભાઈ સંઘાણીનો પત્ર હતો. તેમાં તમે શનિવારનાં ત્યાં આવવા નાં ખબર અમને મળી ગયા છે. તો ચિ. તા. શશિકાંત (લલ્લુભાઈ) નાં લગ્ન માં હાજરી બહુ આપવા નાં કરશું? પૂ. અદાને તથા ચિ. નાથુભાઈને ધનેન્દ્રભાઈને ગૌતમભાઈને અને મુંબા બહેન તેમજ મસાઈનું કહીએ તમે મુંબઈમાં હાજર હોવા છતાં આપણા તરફથી કોઈ પણ આ પ્રસંગે હાજર ન રહે. માટે ચિ. તા. શ્રી નાથુભાઈ અથવા ધનસુખભાઈ ને કોઈને અમદાવાદ આવવું રાખશો તથા રાત્રે જીરૂીઅ ન્યાનું તે રીતે ન્યાનું રાખવું. નહીતર લગ્ન અને વીસેક રાત નાં સાલનાં બે પેલા હાજરી આપી ને રાતનાં ગુજરાત મહી વયા જ જાય. અમદાવાદ વ્યાપાર રવાના થવું. પ્રોગ્રામમાં ફેરફાર વિશેના ખબર અમદાવાદ સમયસર આપી દેવા - રવિવાર તા. નયે તથા ડો. નું શું? મોટર લઈને આસોઈન્દ આવજો. અને આ તરફના અગાઉના ખબર લખી મોકલવા નાં. નાણું અમદાવાદથી ર૪મીએ સોમવારનાં આવી ગયેલ છે, બીજું ચિ. અમુભાઈ તથા ચિ. સૌ વિમળાની

 

તબીયત. ડો. અંબુભાઈને આજી ને દર્દનું પુરતું નિદાન કરાવવા માટે અમદાવાદ મોકલાવવાનો વિચાર કરીએ. આ તે ભાવનગર તથા અંબાદા ડોક્ટર ને ખબર લખી નાખ્યા છે. જાણતા રહો તેમજ. નાથુનાં ભાવનગરથી સોમવાર મીંચી તારીખનાં અમદાવાદ ભેગા પહોંચશે. અમદાવાદમાં બીજા કોઈ નિષ્ણાંત (ડો. ચાંડક) વગેરે ને રિપોર્ટ દેખાડી નૂર/સાગોનો રિપોર્ટ કરાવી લેશો. ચિ. અંબુભાઈ તથા સૌ વિમળાને તાર સંદેશા માં અમદાવાદ આવવાના ફોન મળતા. તમે અમદાવાદ પહોંચીને ઈમેજન્સીમાં તારામી ને તેડાવી લેશો. તબિયતની ખુશી ખબરનાં પત્રો આપજો - ગયારાત રૂઢ ન ગણ ગણ પત્રોમાં જવાબ નથી એમ ખુશી માનેલ છે. તો સર્વે કાર્ય નિયમીત પત્ર લખ્યા ની કાળજી રાખશો. શ્રી અમૃતલાલની દુકાનનાં સરનામે પત્ર લખી નાખ્યા. C/o Khara Bros. No 203/1. Harrison...

---------------------------------------------------------------------------------------------------------------------------


To:

Hemendra. C. Parekh

c/o Mercantile & Industrial Development. Corpn. Ltd.

Scheme 6 Road 2 Sion, Bombay 22

Vadiya, Date: 28.1.59 Tuesday

Dear Brother Hemendra,

Greetings. There is no letter from your end. You must have received my letter written 2–3 days ago. All of us here are doing well. Hope your health is completely good. Today, there was a letter from Dr. Ambubhai Sanghani from Ahmedabad. From that, we received news that you are coming there on Saturday. So will you make sure to attend the wedding of Chi. Ta. Shashikant (Lallubhai)? Tell Respected Ada, Chi. Nathubhai, Dhanendrabhai, Gautambhai, Mumba Bahen, and Masa—since you are present in Mumbai, yet no one from our side is present at this occasion. Therefore, make sure that either Chi. Ta. Shri Nathubhai or Dhansukhbhai comes to Ahmedabad, and arrange to return at night accordingly. Otherwise, after attending the wedding around 20th night before the time, leave for Gujarat that night itself. Depart for business from Ahmedabad. Send timely news to Ahmedabad regarding any changes in the program—what about Sunday and Doctor? Come by car to Asoind. And write to send earlier news of this side. Money arrived from Ahmedabad on Monday, the 24th.

Secondly, regarding the health of Chi. Ambubhai and Chi. Respected Vimla:

We are thinking of sending Dr. Ambubhai to Ahmedabad to get a complete diagnosis of the ailment. News has been written regarding this to Bhavnagar and Ahmedabad Doctor. Stay informed. Also, Nathu will arrive in Ahmedabad from Bhavnagar on Monday... Show the report to another expert in Ahmedabad (Dr. Chandak), etc., and get a proper report done. Upon receiving the phone message to come to Ahmedabad, Chi. Ambubhai and Respected Vimla will arrive. After reaching Ahmedabad, you can send for them in an emergency. Send letters with good news about health—as there was no reply in recent letters, we assumed all is well. So take care to write letters regularly for all matters. A letter has been sent to the address of Shri Amritlal's shop: C/o Khara Bros. No 203/1, Harrison...

 




No comments:

Post a Comment